________________
सुधा टीको स्था०७ २० १४ सप्तस्वरनिरूपणम् . . . ऋषभस्वरस्य फलमाह-ऋषभेण स्वरेण तु-ऐश्वर्यम, सैनापत्यं सेनापतित्व, धनानि, वस्त्रगन्धम् वस्त्राणि गन्धांश्च, अलङ्कार. स्त्रियः, शयनानि च लभते इति ॥९॥ गान्धाररवरस्य फलमाद-गान्धारे मान्धारस्वरे गीतयुक्तिज्ञा = गीतयोजनायां कुशलाः-गान्धारस्वरगानकार-इत्यर्थः, चर्यवृत्तयः-वर्या-श्रेठा वृत्तिर्येषां ते तथा-श्रेष्ठ जीविकावन्तः, कलाधिका:-कलाभिरधिका:-कलाक्षेषु प्रधानाश्च भवन्ति । तथा-कवयः काव्यकर्तारः, 'कृतिनः' इतिच्छायापक्षेकत्तव्यशीला:, भाज्ञाः सद्बोधाश्च भवन्ति । ये अन्ये-पूर्वोक्तभ्यो गीतयुक्तिज्ञा. दिभ्यो ये भिन्ना भवन्ति ते शास्त्रपारगाः-सकलशास्त्रनिष्णाता भवन्तीति ॥ १०॥ गायें होती है और उसके अनेक मित्र होते हैं। पुत्रों से भी उसका घर शूना नहीं रहता है, यह स्त्रियों का प्यारा है ॥ ८॥ ऋषभ स्वर वाला मनुष्य ऐश्वर्य को प्राप्त करता है, वस्त्रों को प्राप्त करता है, सुगंधित पदार्थों को प्राप्त करता है, अलङ्कारों को प्राप्त करना है, शयनों को सुन्दर २ पल्यङ्का आदि पदार्थों को-प्राप्त करता है, और वह सुन्दर २ स्त्रियों का वल्लभ (पति) भी होता है ॥९॥ गान्धार स्वर वाला मनुष्य गीतो की योजना करने में कुशल होता है, श्रेष्ठ आजीवि का वाला होता है । कलाओं के जानने वालों में प्रधान होता है। काव्य की रचना करने में कुशल मति वाला होता है-अथवा-कृति-कर्तव्यशील होता है। सद्बोध संपन्न होता है, तथा-जो गीत युक्तिज्ञ आदि से भिन्न होता है तो ऐसा वह गान्धार स्वर वाला व्यक्ति सकल शास्त्रों का पूर्ण ज्ञाता होता है। १० ॥ " मध्यम " इत्यादि-जो मनुष्य ‘સફળતા જ પ્રાપ્ત થાય છે તેને ઘેર અનેક ગાયે હોય છે, તેને અનેક મિત્ર હોય છે, તેનું ઘર કદી પણ પુત્રેથી રહિત હેતું નથી. આ સ્વરવાળો માણસ સ્ત્રીઓમાં પ્રિય થઈ પડે છે. ( 2ષભ સ્વરવાળો મનુષ્ય એિશ્વર્ય સંપન્ન હોય છે, તે સેનાપતિના પદની प्रालि ४२ छ, धन, वस्त्र, सुमपित ५४., मसरी, सुदर पर, २१ આદિ પદાર્થોની તેને પ્રાપ્તિ થાય છે, અને અનેક સુંદર સ્ત્રીઓને તે પુરુષ चीतानी मार्या ३३ 'प्रात ४२ छे.
ગાન્ધાર સ્વરવાળો મનુષ્ય ગીતનું આયોજન કરવામાં નિપુણ હોય છે, તે શ્રેષ્ઠ આજીવિકા સંપન્ન હોય છે. કલાનિપુણ પુરુષમાં તે અગ્રસ્થાન પ્રાપ્ત કરે છે, તે કાવ્યની રચના કરવામાં નિપુણ હોય છે, કર્તવ્યશીલ હોય છે. સંબધ સંપન્ન હોય છે. તે સામાન્ય કવિ, ગાયક કલાકાર આદિ કરતાં પ્રતિભાવાળો હોય છે અને સકળ શાસ્ત્રોને પૂર્ણ જ્ઞાતા હોય છે. રામ