________________
14
॥ अथ सप्तम स्थानकम् ॥
,
पष्ठं स्थानमुकं, सम्पति क्रमप्राप्तं सप्तममारभ्यते, अस्यतु पूर्वेण सहायमभिसम्बन्धः - पूर्वस्मिन् स्थाने पदार्थाः पद्स्थानकत्वेनोक्ताः अत्र तु त एत्र पदार्थाः सप्तस्थानकत्वेन मरूप्यन्ते इत्यनेन संबन्धेनायातस्यास्य स्थानस्येदमादिमं सूत्रम् -
तथा - अनन्तरस्थानस्यान्तिमसूत्रेण सहास्य स्थानस्यादिमसूत्रस्यायमभिसंबन्धः-तत्र सूत्रे पुद्गलाः पर्यायतः प्रोक्ताः । अस्मिन् सूत्रेतु - पुद्गलविशेषाणां क्षयोपशमानन्तरं यो जीवकृतोऽनुष्ठानविशेषो भवति, तस्य सप्तविधत्वमुच्यते, इत्यनेन सम्बन्धेनायातमिदं सूत्रम्
सातवां स्थानका प्रारंभ
छठा स्थान कहा जा चुका है, अब क्रम प्राप्त सप्तम स्थान प्रारंभ होता है, इस स्थानका पूर्व स्थानके साथ ऐसा सम्बन्ध है - कि पूर्व स्थानमें पदार्थ ६ स्थानक रूपसे कहे गये हैं, और यहां वेही पदार्थ सत स्थानकरूपसे कहे जावेंगे. तथा अनन्तर स्थानके अन्तिम सूत्रके साथ इस स्थान के प्रथम सूत्रका सम्बन्ध ऐसा है, कि उस सूत्र में पुद्गल पर्यायी अपेक्षा से कहे गये हैं, परन्तु सूत्र में पुल विशेपोंका क्षयोपशमके अनन्तर जो जीव कृत अनुष्ठान विशेष होता है, उसमें सप्तविधता कही जावेगी इसी अभिप्राय से " संतविहे गणावकमणे " इत्यादि सूत्रपाठ कहा जाता है
-
1. सातभा स्थानना भारं
છઠ્ઠા સ્નાનનું નિરૂપણુ પૂરૂં થયુ. હવે સાતમા સ્થાનનું નિરૂપણું શરૂ રવામાં આવે છે. પૂર્વસ્થ ન સાથે સાતમાં સ્થાનના સંબંધ આ પ્રકારના છે.
પૂર્વ સ્થાનમાં પદાથેાંનું સ્થાનક રૂપે નિરૂપણુ કરવામાં આવ્યું છે, હવે અહીં એજ પદાર્થોનું સાત સ્થાનક રૂપે નિરૂપણુ કરવામાં આવશે. આગલા સ્થાનના છેલ્લા સૂત્ર સાથે આ સ્થાનના પહેલા સૂત્રનેા સંબધ આ પ્રકારને છે – ત્યાં પર્યાયની અપેક્ષાએ પુદ્ગલે તુ કથન કરવામાં આવ્યુ છે, પરન્તુ આ સાતમાં સ્થાનના પહેલા સૂત્રમાં પુદ્ગલવિશેષાના ક્ષાશમ પૂર્વ જે જીવકૃત અનુષ્ઠાન વિશેષ' થાય છે, તેમાં સવિધતા પ્રકટ કરવામાં આવશે. તેથી જ मी " सत्तविहे गणावॠक्रमणे " त्याहि सूत्रपाद भूम्यो हो