________________
सुधा टीका स्था०६ सु० ६२ समेदमायुबन्धनिरूपणम्
1
छाया - मुक्त्वा स्वकामवाघां प्रथमायां स्थितौ बहुतरं द्रव्यम् । शेषासु विशेषहीनं यावदुत्कर्षमिति सर्वासाम् ॥ १॥ इति । इति प्रथम आयुर्वधः ।
तथा - गतिनामनिधत्तायुः - गतिः = नरकादिका चतुर्विधा, सेव नाम-नामकर्मण उत्तरप्रकृतिविशेषो नामो= जीव परिणामो वा तेन सह निघत्तं यदायुस्वदिति द्वितीयः । स्थिति नामनिधवायुः - स्थितिः - केनचिद विवक्षाविपयीभूतेन भावेन जीवेन आयुष्कर्मणा वा यत् स्थातव्यं सा स्थितिरित्युच्यते, सेव नाम = परिणामो धर्मः स्थितिपरिणाम:, तेन सह निवत्तं यदायुः = वलिकरूप तत् ।
४८७
" सोसून संगमाहं " इत्यादि ।
अपनी रे अवाको छोड़कर प्रथम स्थिति में बहुतर द्रव्य देना बाकी की स्थितियों में विशेष २ हीन द्रव्य देना चाहिये यह क्रम समस्त कर्मों की उत्कृष्ट स्थिति तकका जानना चाहिये इस प्रकार से यह प्रथम आयुबन्ध है
गतिनामनिवत्तायु— नरकादिकके भेदसे चार प्रकारको गति होती है, यह गति भी नामकर्मकी उत्तर प्रकृतियोंमेंका एक भेद है, अथवा नामसे जीव परिणाम लिया गया है, सो इस गतिनाम कर्मके साथ अथवा गतिरूप जीव परिणाम के साथ जो आयु नि है, वह द्वितीय आयुबन्ध है, स्थितिनापनिषत्तायु – जीव जिस किसी विवक्षाभूत भाव से अथवा आयु कर्मसे स्थित रहता है वह स्थिति है, सो इस स्थितिरूप परिणामके साथ जो दलिकरूप आयु निघत्त है, वह
ह्युं पशु छे " सोतॄण संगमवाहं " इत्यादि
પેાતપાતાની અખાધાને છેડીને પ્રથમ સ્થિતિમાં મહુતર દ્રવ્ય દેવું જોઇએ, ખાકીની સ્થિતિમાં વિશેષ વિશેષ હીન દ્રવ્ય દેવું જોઇએ. આ ક્રમ સમસ્ત કર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિ પન્ત જાણુવેા ોઇએ. પ્રથમ આયુમન્ધનું
આ પ્રકારનું સ્વરૂપ છે.
ગતિનામનિધત્તાયુ—નારક આદિના ભેદથી ચાર
પ્રકારની ગતિ કહી
છે. આ ગતિ પણ નામક ની ઉત્તર પ્રકૃતિના એક ભેદ રૂપ છે. અથવા નામ દ્વારા જીવપરિણામ લેવામાં આવ્યું છે. આ ગતિનામકની સાથે અથવા ગતિરૂપ જીવપરિણામની સાથે જે આયુ નિધત્ત છે તેનું નામ ગતિનામ નિધત્તાયુ છે, અને તે આયુષ્મન્યના ખીજા પ્રકાર રૂપ છે.
સ્થિતિનામનિશ્વત્તાયુ—જીવ જે કૈાઇ વિક્ષાભૂત ભાવ રૂપે અથવા આચુકમ' રૂપે સ્થિત રહે છે, તેનું નામ સ્થિતિ છે. આ સ્થિતિ રૂપ રિણામની સાથે જે દલિક રૂપ આયુ નિયત્ત છે, તેને ત્રીજા પ્રકારના આયુમન્ધ