________________
स्थानावर
'कुशलं भरता'-मित्यादि,-इति चतुर्थः प्रश्नः ४। तथाज्ञानम्-यत्र विषये प्रश्नकर्तु रपि प्रष्टव्यस्येव ज्ञानं भवति स प्रश्नस्तथाज्ञानमित्युच्यते । एवंविधप्रश्न ज्ञानवान् गौतमादिवोध्यः । स च मनविषयीभूतार्थ जानम्नपि भगवन्तं पृच्छति, यथा-' केवइयं कालं संते ? चमरचंचा रायहाणी विरदिया उववाएणं' इत्यादि । इति पञ्चमः प्रश्न: ५। तथा-अनथाज्ञानम्-यत्र प्रश्नविपयीभूतेऽर्थे प्रश्न कर्तुः प्रष्टव्यस्पेव ज्ञानं न भवति, स प्रश्ना-अतथाज्ञानमित्युच्यते । यथा-राज्ञः प्रदेशिनो जीविपये केशिकुमारश्रमणं प्रति प्रश्नः । इति पष्ठः प्रश्नः६ ॥० ६०॥ जाता है, वह अनुलोम प्रश्न है, जैले-" कुशलं भवताम्" इत्यादि । तथाज्ञान-जिस प्रश्न के विषय में प्रश्नकर्ताको भी प्रष्टव्यविशेषको ज्ञान होना है। वह तथाज्ञान प्रश्न है, ऐसे प्रश्न ज्ञानवाले गौतमादि हुए हैं, क्योंकि जिन प्रश्नों को उन्होंने भगवान से पूछा है, वे स्वयं उस प्रश्नके अर्थको जानते थे, जैसे-" केवइयं काल भते ! चमरचंचा
रायहाणी विरहिया उववाएणं " हे भदन्त ! चमरचश्चा राजधानी कितने काल तक उपपातसे विरहित रही ? इत्यादि ५। अतथाज्ञान-जहां प्रश्नकर्ताको प्रश्न विषयक ज्ञान जिससे प्रश्न पूछा गया है, उसकी तरह नहीं होता है, वह अतथाज्ञान प्रश्न है, जैसे-प्रदेशी राजाने जीव विषय में केशिकुमार श्रमण से प्रश्न किया है ६ ।। ग्लू०६० ॥
(૫) તથાજ્ઞાન પ્રશ્ન–જે પ્રશ્ન પૂછવામાં આવે તે પ્રશ્નના વિષયનું જ્ઞાન પ્રશ્નકર્તા પણ ધરાવતું હોય, તે તેના તે પ્રશ્નને તથાજ્ઞાન પ્રશ્ન કહે છે. જેમકે ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને જે પ્રશ્નો પૂછયા હતા તે પ્રશ્નોના ઉત્તર તેઓ જાણતા હતા. છતાં અન્ય સાધુઓ અને લેકેને ધર્મતત્વનું જ્ઞાન થાય તે હેતુપૂર્વક તેઓ મહાવીર પ્રભુને એવા પ્રશ્નો પૂછતા હતા. " केवइयं कालं भंते ! चमरचंचा रायहाणी विरहिया उववाएणं १ . ભગવાન ! ચમચંચા રાજધાની કેટલા કાળ સુધી ઉપપાતથી વિરહિત ૨હી ?” ઈત્યાદિ. આ પ્રશ્નને ઉત્તર ગૌતમ સ્વામી તે જાણતા હતા, છતાં આ પ્રકારને પ્રશ્ન પૂછવામાં આવ્યું છે માટે તેને તથાજ્ઞાન પ્રશ્ન કહી શકાય.
(૬)અતથાજ્ઞાન પ્રશ્ન-પ્રશ્નમાં પૂછવામાં આવેલા વિષયનું જ્ઞાન પ્રશ્નકર્તામાં ન હોય ત્યારે તેના પ્રશ્નને અતથાજ્ઞાન પ્રશ્ન કહે છે. પ્રદેશી રાજાએ જીવના વિષે કેશિ અણગારને જે પ્રશ્ન પૂછ્યો હતો તેને અતથાજ્ઞાન પ્રશ્ન ४ी शाय. ॥ सू. १० ॥