________________
३८२
स्थानामसूत्र भवति, तदा तदा चन्दनस्पर्शोऽयं, नवनीतम्पर्शोऽयं, चीनांशुकस्पर्शोऽयमित्यादिकं तत्तद्रूपेण तत्तत्स्पर्शमवच्छिनत्ति ॥ ४ ॥ अनिश्रितमवगृह्णाति-निश्रितो हेतुप्रमितो, यथा केनचित् पूर्व चन्दनादि स्पर्शाः शीतमृदुस्निग्धत्वादिनाऽनुभूताः, कालान्तरे पुनस्तदुपस्थिती ' अयं चन्दनादिस्पर्शः शीतमृदुस्निग्धत्वादितः' इति शीतत्वादिना हेतुना प्रमितीयोऽर्थश्चन्दनादिस्पर्शरूपः स निश्रितोऽभिधीयते, तद्भिन्नोऽनिश्रितः, अर्थात्तादृशानुमावेन हेतुना विनैव तदा तं विपयं तज्ज्ञानं परिच्छिनत्ति तदाऽनिश्रितमहेतुकमर्थमवगृह्णातीति व्य पदिश्यते ॥ ५॥ असंदिग्धस्पर्शके साथ सम्बन्ध होता है, तो वह निश्चित रूप से यह जान लेता है, कि यह चन्दनका स्पर्श है, यह नवनीनका स्पर्श है, यह चीनांशुक का स्पर्श है, इत्यादि रूपसे वह उस उसके स्पर्शको जान लेना है, "अनिश्रितं अवगृह्णाति " हेतुले प्रमित वस्तुका नाम निश्रित है, जैसे-किसी पुरुषने पहिले चन्दनादिका स्पर्श क्षीतरूपसे या स्मृटु स्निग्ध रूपले अनुभून किया अब कालान्तरमें जब वही विषय उपस्थित होता है, तो वह शीत स्त्र आदि रूपसे यह जान लेना है, कि यह चन्दना. दिका स्पर्श है, इस तरह शीतत्वादि रूप हेतुसे प्रसित जो चन्दनादि स्पर्श रूप अर्थ है, वह निश्रित है । इस निश्रिनले जो भिन्न है, वह अनिश्रित है। अर्थात् ऐसे हेतुके विनाही जो ज्ञान विषयको जान लेता है, ऐसा वह ज्ञान अनिश्रित बिना हेतुके अर्थका अरग्रहण करनेवाला होने से अनिधिन अवग्रह माना जाता है ५ "असंदिग्धं अवનિશ્ચિત રૂપે તે એ વાત જાણે લે છે કે આ ચન્દનને સ્પર્શ છે, આ ચીનાશકનો સ્પર્શ છે, અને આ નવનીત (માખણ) ને સ્પર્શ છે, ઈત્યાદિ રૂપે તે તે માણસ તે પ્રત્યેકને સ્પશને જાણી લે છે.
“ अनिश्रित अवगृति" तु 43 प्रमित परतुन नाम निश्रित छ. જેમકે કે પુરુષ પહેલાં ચન્દનાદિને સ્પર્શ શીત રૂપે અથવા મૃદુ-સ્નિગ્ધ રૂપે અનુભવ્યો હોય, ત્યાર બાદ અમુક કાળ વ્યતીત થઈ ગયા બાદ જ્યારે એ જ પદાર્થ ઉપસ્થિત થાય છે ત્યારે શીત, મૃદુ આદિ પ્રકારના તેના સ્પર્શ દ્વારા તે જાણી લે છે કે આ ચન્દનાદિનો સ્પર્શ છે. આ રીતે શીતત્વ આદિ ૩૫ હેતુ વડે અમિત જે ચન્દનાદિ સ્પર્શ રૂપ અર્થ છે, તેનું નામ નિશ્રિત છે. આ નિશ્રિતથી જે ભિન્ન હોય છે તેને અનિશ્રિત કહે છે. એટલે કે એવા હેતુના સદૂભાવ વિના જ જે જ્ઞાન વિષયને જાણી લે છે એવા જ્ઞાનને અનિશિત અવગ્રહ માનવામાં આવે છે, કારણ કે તે જ્ઞાન હેતુના સદૂભાવ વિનાજ અર્થનું અવગ્રહણ કરનારું હોય છે. '