________________
नुषा टीका स्था.६ र ३० प्रमादविशिष्ट प्रतिलेग्ननानिरूपणम् ३६७ यत्तु प्रमार्जनानन्तरं प्रम्फोटनं तत् खोट इत्युच्यते, इति पुरिमखोटयो भेदो योध्य इति ॥ ५ ॥ तथा-पाणी-माणविगोधना-हस्तस्थितानां प्राणानां कुन्या. दिमाणिनां विशोधना=प्रमार्जना । ६ । इति पट् अप्रमादप्रतिलेखनाः ।। इति । विस्तरस्तु उत्तराध्ययनमूत्रस्य पड्विंशतितमेऽध्ययने मस्कृतायां प्रियदर्शिनी टीकायां विलोकनीयः ।। २ ।। ० ३० ॥
प्रमादाप्रमादप्रतिलेखना मोक्ता, सा च लेश्याविशेपादेव भवतीति सामा न्यतो विशेषश्च लेश्यास्वरूपं परूपयति
___ मूलम् छलेसाओ पपणत्ताओ, तं जहा-कण्हलेसा जाव सुक्कलेसा । पंचिंदियतिरिक्खजोणियाणं छलेसाओ पण्णत्ताओ, तंजहा-कण्हलेता जाव सुकलेला। एवं मणुस्सदेवाणवि ।सू०३१॥ बाद ही प्रस्फोटन होता है वह खोट कहलाता है इस तरह से पुरिम
और खोट में अन्तर है इस प्रकार की जो प्रत्युपेक्षणा है वह पह पुरिमा और नौ खोट रूप अप्रमोद प्रत्युपेक्षणाई ५ एवं हस्त में रहा हुवा जो कुन्थु आदिक प्राणी है उनकी जो विशोधना है वह " प्राणिप्राणविशोधन" नाम की ६ वी अप्रमादप्रतिलेखना है इनका विस्तार यदि देखना हो तो मेरे द्वारा कृस उत्तराध्ययन सूत्र के २६ वें अध्ययन की प्रियदर्शिनी टीका देखनी चाहिये ।। सू० ३०॥ પ્રત્યપેક્ષણ (પલેવણું) કરવાની હોય તેને પહેલા તે સંભાળપૂર્વક ઉકેલવું જોઈએ. ત્યારબાદ સંમુખ ભાગની ત્રણ વાર યતનાપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ, અને પ્રમાર્જના કરીને ફરી ત્રણ પ્રસ્ફોટન કરવા જોઈએ. એ જ પ્રમાણે મધ્યભાગમાં અને અન્તિમ ભાગમાં ત્રણ વાર યતનાપૂર્વક પ્રમાર્જના કરીને ત્રણ ત્રણ પ્રસ્ફટ કરવા જોઈએ. આ પ્રકારે કુલ નવ બેટ થાય છે. આ પ્રકારની જે પ્રત્યુપેક્ષણ છે તેને “વહુ પુરિમા અને ની ખોટ રૂ૫ અપ્રમા પ્રત્યુપેક્ષણ” કહે છે
પ્રાણિ પ્રાણ વિશેષન અપ્રમાદ પ્રતિલેખના-કુન્થ (અંત) આદિક જીવની જે વિરોધના છે તેનું નામ “પ્રાણિ પ્રાણ વિશેધન અપ્રમાદ પ્રતિ. લેખના' છે. ઉત્તરાધ્યયન સૂત્રના ૨૬ માં અધ્યયનની પ્રિયદર્શિની ટીકામાં આ અપ્રમાદ પ્રતિલેખનાનું વિસ્તૃત વિવેચન કરવામાં આવ્યું છે. તે જિજ્ઞાસુ પાઠકએ ત્યાંથી તે વાંચી લેવાની ભલામણ કરવામાં આવે છે. સૂ. ૩૦ છે