________________
કુદર
स्थानाङ्गसूत्रे
कारा । तत्र जानुनोरुपरि हस्तौ निधाय यत्र प्रत्युपेक्षणं सा ऊर्ध्ववेदिका १ | यत्र तु जानुनोरधो हस्तौ निवेश्य प्रत्युपेक्षणं सा अधोवेदिका २ | यत्र पुनः agat: पार्श्वभागे हस्तौ निधाय प्रत्युपेक्षणं सा तिर्यग्वेदिका ३ यत्र तु जानुद्वयं वादोर्मध्ये कृत्वा प्रत्युपेक्षणं सा द्विधावेदिका । तथा यत्र एकं जानुवादोर्मध्ये कृत्वा प्रत्युपेक्षणं सा एकतोवेदिकेति ५ । एताः सर्वा अपि सदोपा अतो वर्ज्याः ॥ १ ॥
इत्थं ममादप्रतिलेखनायाः पङ्क्त्विमुक्त्वा सम्मति तद्विपरीतायाः अप्रमादप्रतिलेखनायाः पचिधत्वमाह - ' छन्त्रिहा अप्पमायपडिलेहणा' इत्यादि । अममादमतिलेखना- अप्रमादपूर्विका या प्रतिलेखना सा पद्विधा मज्ञप्ता, पविधत्वघुटनों के ऊपर हाथों को रखकर जो प्रत्युपेक्षणा की जाती है वह ऊर्ध्ववेदका है १ जो दोनों घुटनों के नीचे हाथों को रखकर प्रत्युपे - क्षणा की जाती है वह अधोवेदिका है २ जो दोनों घुटनो के पार्श्वभागों में हाथों को रखकर प्रत्युपेक्षणा की जाती है वह तिर्यग्वेदिका है ३ दोनों हाथों के बीच में दोनों घुटनों को करके जो प्रत्युपेक्षणा की जाती है वह द्विधावेदिका है ४ जो एक जानु को दोनों हाथों के मध्य में करके प्रत्युपेक्षणा वह एकतो वेदिका है ५ यहाँ तक की जब प्रत्युपेक्षणाएँ सदोष होती हैं अतः वे वर्जनीय कही गई हैं । इस प्रकार से प्रमाद प्रतिलेखना में षट् प्रकारता कह कर अब सूत्रकार उससे विपरीत जो अप्रमाद प्रतिलेखना है उसमें षद् विधता का कथन करते हैं - छविहा अप्पमायपडिलेहणा " इत्यादि - अप्रमाद पूर्वक जो प्रति
અને ઘુટણેાની ઉપર હાથ રાખીને જે પ્રત્યુપેક્ષણા કરાય છે તેને ઉર્ધ્વ વેદિકા પ્રત્યુપેક્ષણા કહે છે. બન્ને ઘુંટણેાની નીચે હાથેાને રાખીને જે પ્રત્યુપેક્ષણા કરાય છે તેને અધેવેકિા પ્રત્યુપેક્ષા કહે છે. ખન્ને જાનુએ ( જા'ઘા) ની ખાજીએમાં હાથ રાખીને જે પ્રત્યુપેક્ષણા કરાય છે તેનું નામ તિયર્વૈદિકા પ્રત્યુપેક્ષા છે. ખન્ને હાથની વચ્ચે મને જાનુઆને રાખીને જે પ્રત્યુપેક્ષણા કરાય છે તેનું નામ દ્વિધાવેદિકા પ્રત્યુપેક્ષા છે. એક જાનુને ( જાંઘને ) બન્ને હાથની વચ્ચે રાખીને જે પ્રત્યુપેક્ષણા કરાય છે તેનું નામ એકતાવેદિકા પ્રત્યુપેક્ષણા છે. આ બધી પ્રત્યુપેક્ષણાએ સદૈષ હાવાને
લીધે વજ્રનીય છે,
આ પ્રમાણે પ્રમાદ પ્રતિલેખનાના છ પ્રકારનું નિરૂપણુ કરીને હવે સૂત્રકાર અપ્રમાદ પ્રતિલેખનાના છ પ્રકારનુ નિરૂપણ કરે છે,
'छव्विा अप्पमायपडिलेहणा " इत्यादि
((