SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ सुघाटीका स्था०५४०२०१ विहारविषये करण्याकल्पयनिरूपणम् मध्यमा पञ्चमासिकी दृष्टि बाहुल्यादिकारणेनापाढकृष्णमतिपदायामेव समागमनात् २ उत्कृष्टा - पण्मासप्रमाणा पूर्वोक्त कारणवशादापाठकृष्णप्रतिपदात आरभ्याधिकमाससद्भावेन कार्त्तिकों यावद् भत्रति । प्रथमा चासौ प्रावृट् चेति प्रथमप्रावृट् । मातृइ-हेमन्त - ग्रीष्मरूपाणां त्रयाणाम् ऋतूनां मध्ये प्रावृषः प्राथम्यात् मातृड् ऋतुः प्रथममाद् इत्युच्यते । तस्मिन् निर्ग्रन्थानां निर्ग्रन्थीनां वा ग्रामानुग्रामम् = ग्राममनुगतो ग्रामः - ग्रामानुग्रामस्तम् नो कल्पते द्रोतुं गन्तुं है, वह आषाढकी पूर्णिमासे लेकर चार मास तक निवासके लिये होती है १ मध्यम वर्षाऋतु पांच महिने की होती है, वृष्टिकी अधिकता होने पर यह आषाढ कृष्ण प्रतिपदासेही आ जाती है, उत्कृष्ट वर्षाऋतु छह महिनेकी होती है, पूर्वोक्त कारणके वशसे आषाढ कृष्ण प्रतिपदा से लेकर अधिक मासके सद्भाव हो जाने से कार्तिक तक होती है, प्रथम जो वर्षाऋतु है, वह प्रावृट्-वर्षाऋतु है, इसे जो प्रथम प्रावृट् वर्षाऋतु कहा गया है, उसका तात्पर्य ऐसा है कि प्रावृट्र हेमन्त एवं ग्रीष्म इन तीनमें इन तीन ऋतुओं के मध्य में वर्षाऋतुको प्रथम गिना गया है, इसलिये यहां वर्षाऋतुको “ प्रथम " विशेषणसे विशेषित किया गया है, ताप इसका यही है, कि जब वर्षाऋतु प्रारम्भ हो जाती है, तथ निर्ग्रन्थों एवं निर्ग्रन्थिनियोंको एक गाँव से दूसरे गांव में विचरण करना " 6 તે અષાઢી પૂનમથી શરૂ કરીને કાર્તકી પૂનમ સુધીના ચાર માસની હાય છે. મધ્યમ વર્ષાઋતુ પાંચ માસની હોય છે વૃષ્ટિની અધિકતા હોય ત્યારે તે અષ દ્રી કૃષ્ણ પ્રતિપાદથી શરૂ થઈ જાય છે. (ગુજરાતમાં દરેક માસના શુકલ પક્ષ પહેલાં અને કૃષ્ણપક્ષ પછી આવે છે જ્યારે મારવાડ વગેરેમાં કૃષ્ણપક્ષ પહેલા અને શુકલપક્ષ પછી આવે છે. આ રીતે અષાઢ વદ એકમથી વર્ષોંઋતુ શરૂ થાય તે પાંચ માસની વર્ષાઋતુ થાય છે. ) ઉત્કૃષ્ટ વર્ષાઋતુ છ માસની હાય છે. પૂર્વાંકત કારણે અષાઢ વદી એકમથી વર્ષાઋતુ શરૂ થતી હાય અને વચ્ચે કોઇ અધિક માસ આવતા હૈાય ત્યારે વર્ષાઋતુ છ માસની થાય છે. પ્રથમ જે વર્ષાઋતુ છે તેને પ્રાવૃત્ વર્ષાઋતુ કહે છે. પ્રવૃ વર્ષા, હેમન્ત અને ગ્રીષ્મ આ ત્રણે ઋતુઓમાં વર્ષાઋતુને પ્રથમ ગણવામાં આવી હાવાથી વર્ષાઋતુની આગળ “ પ્રથમ ” વિશેષણુ વપરાયુ' છે. આ સૂત્રમાં એવું પ્રકટ કરવામાં આવ્યુ છે કે જ્યારે વર્ષાઋતુને પ્રારંભ થાય છે, ત્યારે નિગ્ર થા અને નિષ્રથીઓને એક ગામથી ખીજે ગામ વિહાર કરવાના નિષેધ કર્યાં છે. આગમમાં 66 આ પ્રકારના વિહાર સાધુઓને કલ્પતા નથી ” એવું વિધાન
SR No.009310
Book TitleSthanang Sutram Part 04
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages773
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy