________________
२६६
स्थाना
tame
टीका--' अहोलोए ' इत्यादि-
व्याख्या स्पष्टा । नत्ररम्-अधोलोके सप्तमपृथिव्याम् | अनुत्तराः - नास्ति उत्तरः = उत्कृष्टो येभ्यस्ते - सर्वोत्कृष्टा इत्यर्थः । सर्वोत्कृष्टत्वं तु उत्कृष्टवेदनादित्वात् ततः परं नरकाभावाद वा वोध्यम् । महातिमहालयाः - अतिमहान्तः - अति विशाला इत्यर्थः । अति महत्वमादितचतुवर्णां क्षेत्रतोऽप्यसख्यातयोजनत्वेन बोध्यम् । अप्रतिष्ठानो यद्यपि क्षेत्रतो योजनलक्षप्रमाण एव तथापि तत्रत्यानां नारकजीवानामायुषोऽतिमहत्वात्तस्य महत्त्वं बोध्यमिति । एवमूर्ध्वलोकेऽपि विज्ञेयम्, न वरम् ऊर्ध्वलोके सातावेदनादित्वं बोध्यम् ।। सू० ११॥
टीकार्थ - इस सूत्र की व्याख्या स्पष्ट है, जिनकी अपेक्षा कोई और उत्कृष्ट नहीं होता है, वे अनुत्तर है- सर्वोत्कृष्ट हैं । सर्वोत्कृष्टता इनमें उत् वेदनावाले होने से आई हैं । अथवा इनके बाद और नरक नहीं इस कारण भी इनमें उत्कृष्टता कही गई है, महातिमहालय शब्दका अर्थ अति विशाल है। इनमें अतिविशालता आदिके चारोंमें क्षेत्रकी अपेक्षा असंख्यात योजनके होनेसे है । अपतिष्ठान यद्यपि क्षेत्रकी अपेक्षा १ लाख योजनाही है । तब भी वहांके नारक जीवोंकी आयु अति महान है, इसलिये इसमें इस अपेक्षा अति महत्ता कही गई है। इसी तरह कथन उर्ध्वलोक में भी जानना चाहिये। यहां पर जो महत्ता प्रकट की गई है यह " सातावेदनीयका तीव्र उदय रहता है, अतः उसले यहां सातवेदन आदिका प्रकृष्ट अनुभव होता रहता है " इस अपेक्षा प्रकट की गई है । सू० १९ ॥
ટીડા જેના કરતાં કઈ પશુ ઉત્કૃષ્ટ ન હોય તેને અનુત્તર અથવા સર્વત્કૃષ્ટ હે છે. કાલ, મહાકાલ આદિ પાંચ નરકવાસેામાં ઉત્કૃષ્ટ વેદનાવાળા નારકાને કારણે સચેત્કૃષ્ટતા સમજની અથવા તે નરકાવાસૈાની નીચે બીજી કાઈ પન્નુ નરકા નહીં હાવાને કારણે પણ તેમાં સર્વોત્કૃષ્ટતા સમજવી. ‘મહાતિમહાલય ’ એટલે અતિ વિશાળ' પહેલાં ચાર નરકાવાસા અસખ્યાત ચેાજનપ્રમાણ હાવાને કારણે તેમનામાં ક્ષેત્રની અપેક્ષાએ અતિ વિશાળતા સમજવી. તે કે અપ્રતિષ્ઠાન નામના પાંચમા નરકાવાસ એક લાખ ચેાજતપ્રમાણુ જ છે, છતાં પણ તેમાં નારકનું આયુષ્ય અતિ મહાન હાવાથી તે દૃષ્ટિએ તેમાં સર્વોત્કૃષ્ટતા પ્રકટ કરવામાં આવી છે.
એ જ પ્રકારનું કથન ઉલાકના પાંચ અનુત્તર વિમાના વિષે પશુ સમજવું. ત્યાં સાતાવેદનીયના તીવ્ર ઉદય રહે છે. તેથી તે અનુત્તર વિમાનનિવાસી દેવે સાતાવેદનીય આદિના પ્રકૃષ્ટ અનુભવ કરે છે. તે કારણે તેમાં સર્વત્કૃિષ્ટતા પ્રકટ કરવામાં આવી છે. ॥ સૂ. ૧૧ ૫