________________
१९८
स्थानाशास्त्र 'पुलए पंचविहे ' इत्यादिना ।
पुलाका=आसेवनापुलाकलब्धिपुलाकभेदेन द्विविधः प्रोक्तः तत्रआसेवनापुलाकः - ज्ञानपुलाकादिभेदेन पञ्चविधः । तत्र - यस्खलित मिलितादिभिराचारै जीतमाश्रित्यात्मानमसारं करोवि स ज्ञानपुलाकः १॥ होते हैं-प्रतिसेवनाकुशील औरकपाय कुशील जिनकी परिग्रहसे आसक्ति नहीं है जो मूलगुणों और उत्तरगुणोंको पालते हैं तो भी कदाचित् उत्तरगुणोंकी विराधना कर लेते हैं, वे प्रतिसेवनाकुशील हैं जो अन्य कषायों पर विजय पाकर भी संज्वलन कषायके आधीन हैं वे कषाय कुशील निर्ग्रन्थ हैं। जिन्होंने रागद्वेषका अभाव कर दिया है, और अन्तमुहर्त में जो केवलज्ञानको प्राप्त करते हैं वे निर्ग्रन्थ निर्ग्रन्थ हैं । सर्वज्ञता प्राप्त जो निर्ग्रन्थ हैं वे स्नातक हैं।
इस प्रकार निर्ग्रन्थके भेदोंको कहकर अब सूत्रकार उनमेंसे एक एकके पांच २ भेदोंको कहते हैं-" पुलाए पंचविहे " इत्यादि-पुलाक आसेवना पुलाक एवं लब्धिपुलाकके भेदले दो प्रकार का कहा गया है-इनमें जो आसेवनापुलाक है, वह ज्ञानपुलाक आदिके भेदसे पांच प्रकारका है, जो खलना मिलित आदि आचारोंसे ज्ञानको आश्रित करके आत्माको असार करता है, वह ज्ञानपुलक है १ कुदृष्टिके संस्तव બકુશ કહે છે. કુશીલ નિર્ચ થના બે પ્રકાર કહ્યા છે––(૧) પ્રતિસેવનાકુશીલ न्मने (२) ४षायशीस.
જેમને પરિગ્રહ પ્રત્યે આસક્તિ નથી, જેઓ મૂળગુણો અને ઉત્તરગુણેનું પાલન કરે છે, છતાં પણ જેઓ કયારેક ઉત્તરગુણોની વિરાધના કરી નાખે છે, એવા સાધુઓને પ્રતિસેવનાકુશીલ કહે છે જે સાધુઓ અન્ય કષાયો પર વિજય પ્રાપ્ત કરવા છતાં સંજવલન કષાયને આધીન રહે છે, તે સાધુઓને કપાય કુશીલ કહે છે. જેમણે રાગદ્વેષનો અભાવ કરી નાખે છે અને અન્તમુહૂર્તમાં જેઓ કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે, તેમને નિગ્રંથ કહે છે. જેમણે સર્વજ્ઞતા પ્રાપ્ત કરી છે એવા નિગ્રંથને સ્નાતક કહે છે.
નિર્ચ થના ભેદનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તે પ્રત્યેક ભેદના જે पांच पांय पहे। ५९ छ तेनू थन ४२ छ. " पुलाए पचविहे" त्यादि પુલાકના આસેવના પુલાક અને લબ્ધિપુલાક નામના બે ભેદ કહ્યા છે. તેમાથી જે આસેવન પુલાક છે તેમાંથી જ્ઞાનપુલાક આદિ પાચ ભેદ કહ્યા છે. જે અલનામિલિત આદિ આચાર વડે જ્ઞાનને આશ્રિત કરીને આત્માને અસાર કરે છે, તે સાધુને જ્ઞાન પુલાક કહે છે. (૨) કુદણિના સંસ્તવ આદિ વડે જે