________________
सचा टीका स्था ५ उ०३ सू०३ इन्द्रियार्थान् इन्द्रियपदार्थाश्च निरूपणम् १७२ इनमें निवृत्ति नाल रचनाका है, यह इन्द्रियाशार रचना पुनलों में भी होती है और आत्मप्रदेशों में भी होती है । अर्थान् पुगलों के प्रदेश भी इन्द्रियोकार रूपसे परिणमते हैं और आत्मप्रदेश की इन्द्रियाकार रूपसे परिणमते हैं । श्रोनादिक इन्द्रियों के आकार में जो पुलके प्रदेश एवं आत्माके प्रदेश परिणलते हैं वे द्रव्धेन्द्रिय हैं। एवं क्षयोपशम चिशेपसे होनेवाला जो आत्मा का परिणाम है, ज्ञानदर्शन रूप यह भावेन्द्रिय है, द्रव्येन्द्रियके दो भेद है-निवृत्ति और उपकरण-निवृत्तिका अर्थ रचना है, इसलिये निवृत्ति द्रव्येन्द्रियका अर्थ हुआ-इन्द्रियाकार रचना यह पाथ और आभ्यन्तरके लेदले दो प्रकार की है, याय निवृत्ति से इन्द्रियाकोर पुद्गल रचला ली गई है और आश्यन्तर निवृत्ति से इन्द्रियाकार आत्मप्रदेशके लिये कहे गयेहैं । यद्यपि प्रतिनियन इन्द्रिय सम्पधी ज्ञानावरण कर्मका क्षयोपशम सङ्ग होता है, तथापि अंगोपान नाम कर्म के उदयसे यहां पुद्गल प्रचय-समूहरूप जिान द्रव्येन्द्रियकी रचना होतीहै, वहीं के आत्मप्रदेशोंमें उस२ इन्द्रियको कार्य करनेकी क्षमता होती है। उपकरणका अर्थ है-उपकार का प्रयोजन साधन यह भी पाय और आभ्यन्तरके भेदसे दो प्रकारका है, नेत्र इन्द्रिय में जो कृष्ण शुक्ल નું નામ નિવૃત્તિ છે. આ ઈનિદ્રયાકાર રચના પુલેમા પણ થાય છે અને આત્મપ્રદેશોમાં પણ થાય છે. એટલે કે પુદ્ગલેના પ્રદેશ પણ ઈન્દ્રિયાકાર રૂપે પરિણમે છે અને આત્મપ્રદેશે પણ ઈન્દ્રિયાકાર રૂપે પરિણમે છે શ્રોત્રાદિક ઈન્દ્રિયોના આકારમાં જે પુલના પ્રદેશ અને આત્માના પ્રદેશે પરિણમે છે, બેન્દ્રિયરૂપ છે અને ક્ષપશમ વિશેષ દ્વારા ઉત્પન્ન થતું જે આત્માનું પરિણામ છે, તે જ્ઞાનદર્શન રૂપ ભાવેન્દ્રિય છે.
કબેન્દ્રિયના બે ભેદ છે–(૧) નિવૃત્તિ અને ઉપકરણ. નિવૃત્તિ એટલે રચના નિવૃત્તિ બેન્દ્રિય એટલે ઇન્દ્રિયાકાર રચના તે નિવૃત્તિના બે ભેદ છે—(1) બાહ્ય અને આભ્યન્તર. બાહ્યનિવૃત્તિ દ્વારા ઈન્દ્રિયાકાર પુલરચના ગ્રહણ કરવી જોઈએ. જો કે પ્રતિનિયત ઈન્દ્રિય સંબધી જ્ઞાનાવરણ કર્મને
પશમ સર્વાગી હોય છે, છતાં પણ અંગોપાંગ નામકરણના ઉદયથી જ્યાં પુલ પ્રચયરૂપ જે કન્દ્રિયની રચના થાય છે, ત્યાના આત્મપ્રદેશોમાં તે તે ઇન્દ્રિયને કાર્યો કરવાની ક્ષમતા હોય છે ઉપકરણ એટલે ઉપકારનું પ્રયોજક સાધન તે પણ બાહ્ય અને આ નરના ભેદથી બે પ્રકારનું છે નેન્દ્રિયમાં