________________
१२६
स्थानाशस्त्र व्यतायुक्ताभ्यां यमकाभिधानपर्वताभ्यामनन्तरं द्रष्टव्यः । ततो दक्षिणत उत्तर कुरु दादयश्चत्वारो हुदा बोध्या इति । एतेषु सर्वे पु महाहदेपु एकैको महादो दशभिर्दशभिः काश्चनकनामकैः पर्वतैयुक्तो विज्ञेयः । एते पर्वतास्तु शतयोजनो. च्छ्रिता मूले शतयोजनविष्कम्भयुक्ताः उपरि पञ्चाशयोजनविस्तृता स्व समान नामकैदेवैरधिष्ठिताः प्रत्येकं पूर्वापरतो दशयोजनान्तरेण व्यवस्थिता वोध्याः। एते ये विचित्रकूटादिपर्वतहदवासिनो देवाः सन्ति, तेपामसंख्येयतमजम्बू द्वीपे द्वादशयोजनसहस्रपमाणास्तन्नामिका नगर्यो भवन्तीति बोध्यम् । एते वक्षस्कारपर्वताः कस्यां दिशि वर्तन्ते ? इति प्ररूपयितुमाहनामवाले निवास भूत यमक नामके दो पर्वतोंके अन्तर बादमें है, इन दोनों पर्वतोंके सम्बन्धकी वक्तव्यता विचित्रकूट और चित्रकूट की वक्तव्यता जैसी है इससे दक्षिण दिशामें उत्तरकुरु हृदादि चार हूद हैं । इन समस्त महादो में एक एक महारुद दश दशका काश्चन नामक पर्वतोंसे युक्त हैं। ये सब पर्वत १०० योजन हैं। मूलमें सी १०० योजनके ही विस्तारवाले हैं। तथा ऊपर में हनका विस्तार पांचसो योजनका है, और ये अपने २ जैसे नामवाले देवोंसे अधिष्ठित हैं, ये प्रत्येक पर्वत पूर्वसे पश्चिम तक १०-१० योजनके अन्तरले व्यवस्थित हैं । ये विचित्रकूट आदि पर्वतवासी और हृदवासी जो देव है सो इनकी जम्बूद्वीपके असंख्यात भागमें १२ योजन प्रमाणवाली उनके नामचाली नगरियां हैं। ये वक्षस्कार पर्वत किल २ दिशामें हैं ? इस बात की प्ररूपणा करने के
જેમકે જે નીલવત મહાહક છે તે નીલવતુ નામના દેવના નિવાસ રૂપ છે. તે મડાહટ યમક નામના બે પતે પછી આવે છે આ બને પર્વતનું વર્ણન વિચિત્રકૂટ અને ચિત્રકૂટના વર્ણન પ્રમાણે જ સમજવું. તેની દક્ષિણ દિશામાં ઉત્તરકુરુ હર આદિ ચાર હદ આવેલાં છે. તે પ્રત્યેક મહા છંદ દસ દસ કાંચન નામના પર્વતોથી યુક્ત છે તે બધાં પર્વતે ૧૦૦ યોજનાના વિસ્તારવાળા છે. તેમને વિસ્તાર મૂળભાગમાં ૧૦૦ એજનને અને ઉપરના ભાગમાં ૫૦૦ એજનને છે, તે પર્વતે તેમના જેવાં જ નામવાળા દેથી અવિચ્છિત છે. તે પ્રત્યેક પર્વત પૂર્વથી પશ્ચિમ સુધી ૧૦–૧૦ એજનના અંતરે વ્યવસ્થિત છે. તે વિચિત્રકૂટ આદિ પર્વતવાસી અને હદવાસી જે દે છે તેમની જંબુદ્વીપના અસંખ્યાતમાં ભાગમાં ૧૨ યોજન પ્રમાણુવાળી નગરી છે. તે નગરીઓનાં નામે તે દેનાં નામ જેવાં જ છે. તે વક્ષસ્કાર પર્વતે કઈ કઈ દિશામાં છે, તે સૂત્રકાર હવે પ્રકટ કરે છે.