SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टी स्था. ४३ ३१५१ दृष्टान्तमेदनिरूपणम् तदा तेनैव दृष्टान्तेनाभोक्तकृत्वमपि सिद्धयतु, तच्चानिष्टमिति । यथा वा मांस भक्षणम् अदुष्टं प्राण्यङ्गत्वात् ओदनवदिति प्रयोगेण वादिना मांसभक्षणे दोषाभावः प्रतिपाद्यते. तत्र प्रतिवादिना कथ्यते प्राण्यङ्गत्वाविशेषात् स्वपुत्रांसभक्षणमपि विधेयं स्यादिति आहरणोपन्यासः । यद्वा-यत्किचित्साधर्म्यमादाय भवतमानं प्रति यत्किंचित्साधयेणैव प्रत्यवस्थानमाहरणोपन्यास इति । तो इसी दृष्टान्तसे अभोक्तकृत्वनी सिद्ध हो जाना चाहिये क्योकि गगनमें अकृर्तृत्व और अभोक्तकृत्व ये दोनों बाते हैं परन्तु सांख्य आत्मामें अभोक्तकृत्व मानता नहीं है यह उसे अनिष्टहै "अकर्ता निर्गुणो मोक्ता आत्मा कापिलदर्शने " ऐसा उसका कथन है अथवा-ऐसा कहना कि मांस भक्षणं अदुष्टं प्राण्यत्वात् ओदनवत् " ओदनकी तरह मांसका भक्षण अदुष्ट है क्योंकि उसकी तरह वह भी प्राणीका अङ्ग है इस प्रकारके कथन में ओदन दृष्टान्त लेकर प्राण्यङ्ग हेतुद्वारा वादीने मांस अक्षण में दोषाभाव प्रतिपादित किया तष प्रतिवादीने ऐसा कहा-प्राणीके अङ्गकी अविशेषता होनेसे स्थानका मांस भक्षणभी विधेय हो जाता है इस तरहसे यह कथन विरुद्धार्थका उपनयन-उपन्यासोपनय रूप है अथवा चाहे जो कुछ साधर्थ लेकर प्रवर्तमानके प्रति चाहे किसी साधhसेही प्रत्यवस्थान करना यह उपन्यासोपनय आहरणोपन्यास है દૃણાત દ્વારા આત્મામાં અભકતૃત્વ પણ સિદ્ધ થઈ જવું જોઈએ, કારણ કે આકા શમાં અકર્તવ અને અભેફતૃત્વ, આ બન્નેને સદ્ભાવ છે પરંતુ સાંખ્ય મતને માનનારા લોકે આત્મામાં અકતૃત્વ માનતા નથી–એ વાત તેમને માટે मी छ. “ अकर्ता निगुणो भोक्ता, आत्मा कपिलदर्शने " तेया तो આત્માને અકર્તા. નિર્ગુણ અને ભક્તા માને છે. અથવા એવું કહેવું કે “ मांस भक्षण अदुष्टं प्राण्यङ्गस्वात् ओदनवत् " साहननी रेभ भांसतुं सक्ष પણ અદૃષ્ટ છે, કારણ કે તેની જેમ તે પણ પ્રાણીનું અંગ છે આ પ્રકારના કથન વડે ઓદન દૃષ્ટાન્તને આધાર લઈને પ્રાયંગ હેત દ્વારા વાદીએ માંસ ભક્ષણમાં દેષના અભાવનું પ્રતિપાદન કર્યું ત્યારે પ્રતિ વાદીએ એવી દલીલ કરી કે “પ્રાણુના અંગની અવિશેષતા હોવાથી સ્વપત્રના માંસનું ભક્ષણ પણ વિધેય થઈ જાય છે એટલે કે સ્વપુત્રનું માંસ ખાવાનો પણ નિષેધ સંભવી શકે નહીં.” આ રીતે આ કથન વિરૂદ્ધાર્થના ઉપનયન (આપણુ) રૂપ એટલે કે ઉપન્યાસોપનય રૂપ છે. અથવા–કોઈ પણ સાધમ્યની અપેક્ષાએ પ્રવર્તમાનમાં કોઈ પણ સાધમ્ય વડે જ પ્રત્યવસ્થાપન કરવું તેનુ નામ ઉપન્યાસપનય આહરણે પન્યાસ છે.
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy