SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ २१६ स्थानासूत्रे ___ अर्थपा प्रत्येकं चातुर्विध्यमाह-' आहरणे' इत्यादि आहरणं चतुर्विधं प्रज्ञप्तं तद्यथा-' अवाए ' इत्यादि । ' बाप' अपाया अनर्थः, स यत्र द्रव्यादिषु कथ्यते तदाहरणमपायः यथा एनेषु द्रव्यविशेषेवस्त्यपीयः विवक्षितद्रव्यादिषदेचेति । अथवा-द्रव्यादीनां हेयता कथ्यते तदाहरणमपायः । अपायश्चतुर्विधो द्रव्यक्षेत्र कालभावभेदात् । तत्र द्रव्यादपायो द्रव्यापायः, द्रव्ये अपायः द्रव्यमेव वा अपायो द्रव्यागायः एतद्धे यता साधकमेनत्सायकं वा आहरणमुच्यते तत्र द्रव्यापायस्याय प्रयोगः द्रव्यापायः परिहार्यः द्रव्ये वा अपायो निराकरणीयः । देशान्तरगमनेनो. पार्जितद्रविणयोः भ्रातृवाणिजोरिव (१) अब सूत्रकार इन सबके प्रत्येक चार चार भेदों को प्रकट करते हुए कहते हैं जो आहरण ज्ञात है बह चार प्रकारका कहा गया है जैसे"अघाए" इत्यादि अपाय नाम अनर्थका है यह अपाय जहां द्रव्यादिकोमें कहा जाता है वह आहरणका भेद अपाय है जैसे-विवक्षित द्रव्यादिकी तरहही इन द्रव्य विशेषोंमें अपाय है । अथवा-द्रव्यादिकोंकी हेयता जिसके द्वारा कही जाती है वह आहरणका भेद अपाय है यह अपायसी द्रव्य, क्षेत्र, काल और भावके भेदसे चार प्रकारका है द्रव्यसे या द्रव्यरूप जो अपाय है वह द्रव्यापाय है द्रव्य की हेयताका साधक अथवा द्रव्यका साधक जो उदाहरण होता है ब्रह अपाय आहरण है देशान्तर गमन से उपार्जित द्रव्यवाले दो वैश्य भाइयों की तरह द्रव्यापाय परिहार्य हैं या द्रव्यमें अपाय निराकरणीय હવે સૂત્રકાર તે પ્રત્યેકના ચાર ચાર ભેદોનું સ્પષ્ટીકરણ કરે છે...આહ. २५ज्ञातना “ अवाए " 24पाय त्याहि या२ ४१२ ४ा छे सपाय मेटले અનર્થ. તે અપાયનું જ્યાં દ્રવ્યાદિમાં કથન કરવામાં આવે છે ત્યાં તે આહરણના અપાયભેદ રૂપ હોય છે, જેમકે–વિવક્ષિત દ્રવ્યાદિની જેમ જ આ દ્રવ્યવિશેષમાં અપાય છે અથવા-દ્રવ્યાદિની હેયતાનું જેના દ્વારા પ્રતિપાદન કરાય છે તે આહરણના ભેદ અપાયરૂપ છે. આ અપાય પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ભેદથી ચાર પ્રકારને કહ્યો છે દ્રવ્ય વડે, દ્રવ્યમાં અથવા દ્રવ્યરૂપ જે અપાય છે તેને દ્રવ્યાપાય કહે છે દ્રવ્ય ક્ષેત્રાદિકની હેયતાનું સાધક અથવા દ્રવ્યની હેયતાનું સાધક જે ઉદાહરણ હોય છે તેને અપાય આહરણ કહે છે. પરદેશ જઈને જેમણે ઘણું જ ધન ઉપાર્જન કર્યું હતું એવાં બે વૈશ્યભાઈઓના દૃષ્ટાન્તની જેમ દ્રવ્યાપાય પરિહાર્ય છે અથવા દ્રવ્યમાં અપાય નિરાકરણીય છે.
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy