SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ ३६४ स्थानाङ्ग ___अनेन कथनेन श्रोतृगां मनसि संसारकारणेष्वारम्भपरिग्रहेप्वपि वापीपुत्रा दिषु धर्मजनकत्वं स्थापितमिति भवत्येव तस्यापि-आहरणतदोपतेति । ३ । चतुर्थभेदमाह-' उपन्नासोवणए' इति । वादिना स्वाभिमतसाध्यस्य साधनाय हेतूपन्यासे कृते तद्विषटनाय प्रतिवादिना यद् विरुद्धार्थस्योपनयनं क्रियते स उपन्यासोपनयः, यथा आत्मा अफर्ता अमूर्तत्वाद्गनवदिति वादिनोक्ते सति तद्विघटनाय प्रतिवादिनोच्यते यदि गगन दृष्टान्तेन त्वया आत्मनि अकर्तृत्व साध्यते संसारके कारण आरम्भ एवं परिग्रह रूप वापी पुत्रादिकों में भी धर्मजनकता स्थापित होती है। अतः यह आहरणतदोषवाला है तात्पर्य इसका ऐसा है कि यहां ऋतु (यज्ञ) और सत्यके प्रान्तले वापी एवं पुत्रों में धर्मजनकता पुष्टको गई है, अतः ये दोनों दृष्टान्त दृष्टान्तके दोषवालेहैं । "उवनासोवणए" यह चतुर्थ भेद है इसका तात्पर्य ऐसा है कि किसी वादीने अपने साध्यको सिद्ध करने के लिये हेतुका प्रयोग किया और उसे विघटन(निवा रण) करनेके लिये प्रतिवादीने विरुद्धार्थका उपनयन किया जैसे-"आत्मा अकर्ता अमूर्तत्वात् गगनचत्" ऐसा किसी वादीने-सांख्यने कहा इसके विरुद्ध प्रतिवादीने उसके मन्तव्यको हटाने के लिये ऐसा कहा कि यदि तुम गगनके दृष्टान्तको लेकर आत्मामें अफई त्व सिद्ध करते हो " वर कूपशताद्वापी" याह- वाहित छ. मा ४थन द्वारा श्रोता ઓના મનમાં સંસારના કારણભૂત આરંભ અને પરિગ્રહ રૂપ વાપી પુત્રાદિકેમાં પણ ધર્મજનતા સ્થાપિત થાય છે. તેથી આ આહરણતાવાળું દૃષ્ટાંત છે આ કથનનું તાત્પર્ય એ છે કે અહીં ક્રતુ (યજ્ઞ) અને સત્યના દષ્ટાત દ્વારા વાપી (વાવ) અને પુત્રોમાં ધર્મજનતા પુષ્ટ કરવામાં આવી છે તેથી આ બન્ને દષ્ટાન્ત દષ્ટાતના દેલવાળાં છે. " उबन्नाखोवणए " 'पन्यासीपनय' मा याथा प्रारना मापाथ હવે સ્પષ્ટ કરવામાં આવે છે-કઈ વાદીએ પિતાના સાધ્યને સિદ્ધ કરવાને માટે હેતુને પ્રયોગ કર્યો તેને તોડી પાડવાને માટે પ્રતિવાદીઓ વિરુદ્ધાર્થનું Gधनयन (मा२।५) ४१, रेम “ आत्मा अकर्ता अमूर्तत्वात् गगनवत्" “અમૂર્ત હોવાને કારણે આમા આકાશની જેમ અકર્તા છે”, આ પ્રકારનું કથન કેઈ સાંખ્યમતવાળાએ કર્યું. તેના આ મતનું ખંડન કરવાને માટે તેના કરતાં વિરૂદ્ધ અભિપ્રાય ધરાવનારે આ પ્રમાણે દલીલ કરી. “જે તમે ગગનના દુષ્ટાતને આધારે આત્મામાં અકતૃત્વ સિદ્ધ કરતા હો તે એજ
SR No.009309
Book TitleSthanang Sutram Part 03
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy