________________
૭૭૨
स्थानाङ्गसूत्रे वलय इत्यर्थः, तस्य विष्कम्भः-विस्तारश्चक्रवालविष्कम्भस्तेन चत्वारि योजनश. तसहस्राणि-चतुर्लक्षयोजनपरिमितो धातकीखण्डनामा द्वीपः प्रज्ञप्तः।
" जंबुद्दीवस्स णं” इत्यादि-जम्बुद्वीपस्य खलु द्वीपस्य बहिः-बहिःप्रदेशे स्थितयोः - धातकीखण्ड-पुष्कराद्धयोपयोश्चत्वारि भरतानि ऐश्चतानि च सन्तीति बोध्यम् । “ एनं जहे "-त्यादि-एवम्-अनेन प्रकारेण, यथा यया रीत्या, शब्दोदेशके-शब्दोपलक्षिता मरतैरवतादिशब्दोपलशितः उदेशकः शब्दोद्देशकः द्वितीयस्थानकस्य तृतीयोद्देशकः, तत्र भरतैरवतादि-मन्दरचूलिकान्तानां द्विस्थानकत्वेन वर्णनं कृतं, तथैव-भरवादिमन्दरचूलिकान्तं नित्यशेपं-सर्व चतु:स्थानकत्वेन भणितव्यम् । तत् कियदवधि वक्तव्यमित्याह भूत्रकार:-" जाव चत्तारि मंदरा" इत्यादि-" चत्वारो मन्दराश्चतस्रो मन्दरचूलिका " इतिपर्य: न्तमित्यर्थः । सु० ६६। नका विस्तारवाला कहा गया है । यह जम्बूहीप बाहर प्रदेश में स्थित है, अर्थात्-सबसे प्रथम द्वीप जम्बूद्वीप है, इसको चारों ओर लवण समुद्र वेष्टित कर रक्खा है । जम्बूद्वीपसे दुगुना विस्तार तयण समुद्रका
और लवणसमुद्रसे दुगुना धातकीखण्ड छीप है, इसके चारों ओर समुद्र है। इसके बाद पुष्करबादीप है। जम्बूद्वीपमें एक भरतक्षेत्र, एक ऐरवत क्षेत्र आदि क्षेत्र हैं। धातकीखण्डमें दो-भरत दो ऐरक्त आदि क्षेत्र हैं, इसी प्रकार पुष्करार्धमें दो भरत आदि क्षेत्र हैं। इस तरह जैसा कथन भरत, ऐरवत आदिका वितीय स्थान के तृतीय उद्देशे में मन्दरपूलिका तक है, वैसाही चतुःस्थान रूपले यहां कहना
ધાતકીખંડ દ્વિીપને ચકવાલ વિષંભ (પરિ–પરિપિત) ચાર લાખ જનને કહ્યો છે તે જંબૂદ્વીપથી બહારના પ્રદેશમાં આવેલું છે. એટલે કે સૌથી પહેલે જંબુદ્વીપ છે. તેની ચારે તરફ વીંટળાઈને રહેલે લવણ સમૃદ્ધ છે. જમ્બુદ્વીપ કરતાં લવણું સમુદ્રને વિસ્તાર બમણો છે, અને લવણસમુદ્ર કરતાં ધાતકીખંડદ્વીપને વિસ્તાર બમણે છે. તેની ચારે બાજુ પણ સમુદ્ર આવે છે ત્યારબાદ પુષ્કરદ્વીપ આવે છે. જંબૂદ્વીપમાં ભરત, અરવત આદિ ક્ષેત્ર એક એક છે, પણ ધાતકી ખંડમાં ભરત, અરવત આદિ ક્ષેત્રે બખે છે. એ જ પ્રમાણે પુષ્કરાર્ધમાં પણ ભારત આદિ ક્ષેત્રે રાખે છે. બીજા સ્થાનકના ત્રીજા ઉદેશામાં ભરત, અરવત આદિ ક્ષેત્રનું મન્દર ચૂલિકા પર્યન્તનું જેવું કથન કરવામાં આવ્યું છે, એવું જ કથન ચતુરથાન રૂપે અહીં પણ થવું