SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानास ७०६ टीका-" चउविहे वंधे " इत्यादि वन्धः-आस्रवनिमित्ते गृहीतानां कर्मपायोग्यपुद्गलानामात्मना सह प्रकृत्यादिविशेपितः सम्वन्धः, स चतुर्विधः प्रज्ञप्तः, तद्यथा-प्रकृतिवन्धः-प्रकृतयः-ज्ञानाऽऽवरणीयप्रभृतयोऽष्टौ कर्मभेदाः, तासां वन्धः, यद्वा-प्रकृतिः-प्रकरणं प्रकृतिःअविशेषितं कर्म, तस्या वन्धः प्रकृतिबन्धः १, तथा-स्थितिज्ञानोऽऽवरणीयादि. कर्म भेदाष्टकस्य जघन्यादि भेदरूपेणावस्थानं, तस्या बन्धः-स्थितिःवन्धः २, तथा अनुभाववन्धः-अनुभावः-अनुभवनमनुभावः-शुभाशुभकर्मप्रकृतीनां प्रयोगकर्मों पात्तानां प्रकृतिस्थितिप्रदेशलक्षणानां तीनमन्दादिरूपेणाऽऽस्वादन, तस्य बन्धोऽनुभावयन्धः २, तथा-मदेशवन्धः-प्रदेशा:-जीवप्रदेशाः, तेष्वनन्तानन्तकर्म प्रदेशानामेकैकप्रकृतौ प्रतिनियवपरिमाणानां बन्धः-प्रदेशवन्धः । अल्पपरिमाणगुडादि इस सूत्रका सार इस प्रकार है-आस्रवके निमित्तसे गृहीत कर्मों के प्रायोग्य पुद्गलों का आत्मा के साथ प्रकृत्ति स्थिति आदि रूपसे जो सम्बन्ध है वह बन्ध है, यह बन्ध प्रकृतिबन्ध आदि भेदसे चार प्रकारका कहा गया है । ज्ञानावरणीय आदि आठ कर्मभेदों का जो बन्ध है वह प्रकृतिवन्ध है, अथवा ज्ञानाऽऽवरणादि रूपसे अविशेषित सामान्य कर्मका जो बन्ध है, वह प्रक्रतिबन्ध है। ज्ञानावरणीय आदि भेदसे आठ प्रकार के कमी का जघन्य आदि भेदसे जो रहने की मर्यादाका बन्ध है वह स्थितियन्ध है। प्रकृति-स्थिति और प्रदेशरूप शुभाशुभ कर्म प्रकृतियों का जो तीव्र मंद आदि रूपसे आस्वादन भोगने का जो बन्ध होता है वह अनुभाववन्ध है। जीवके प्रत्येक प्रदेश पर जो अनन्तानन्त कर्म पुद्गलों का सम्बन्ध વિશેષાર્થ-આસવના નિમિત્તથી ગૃહીત કર્મોના પ્રાગ્ય પુદ્ગલેને આત્માની સાથે પ્રકૃતિ, સ્થિતિ આદિ રૂપે જે સંબંધ છે તેને બન્ધ કહે છે. તે બઘના પ્રકૃતિબંધ આદિ ચાર પ્રકાર છે. જ્ઞાનાવરણીય આદિ આઠ કર્મ -ભેદોને જે બધે છે તેને પ્રકૃતિબન્ધ કહે છે. અથવા–જ્ઞાનાવરણાદિ રૂપે અવિશેષિત સામાન્ય કર્મને જે બન્યું છે તેને પ્રકૃતિબન્ધ કહે છે. જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મોની જઘન્ય ભેદથી જે રહેવાની મર્યાદાને બન્યું છે તેને સ્થિતિબન્ધ કહે છે. પ્રકૃતિ, સ્થિતિ અને પ્રદેશરૂ૫ શુભાશુભ પ્રકૃતિનું જે મન્દ, તીવ્ર આદિ રૂપે આસ્વાદન (અનુભવન) કરવા રૂપ જે બન્યું છે તેને અનુભાવ બન્ધ કહે છે. જીવન પ્રત્યેક પ્રદેશ પર જે અનન્તાનન્ત કર્મ પુદ્ગલેને સંબંધ છે તેનું નામ પ્રદેશલબ્ધ છે એટલે કે ગ્રહણ કરાયા
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy