________________
स्थानाङ्गो ___ " एवामेवे "-त्यादि-एवमेव कृमिरागादिरक्तवस्त्रमदेव, लोभश्चतुर्विधः प्रज्ञप्तः, तद्यथा-कृमिरागरक्तवस्त्रसमान इत्यादि । तत्र कृमिरागरक्तवस्त्रसमानो लोभो दृढानुवन्धत्वादनन्तानुवन्धी भवति । कर्दमरागरक्तवस्त्रगमानो लोभो दीनानुवन्धत्वाद् अपत्याख्यानो भवति । खञ्जनरागरक्तवस्त्रसमानो लोभो हीनतरानुवन्धत्वात् प्रत्याख्यानाऽऽवरणो भवति । हरिद्रारागरक्तवस्त्रसमानश्च लोभो हीनतमा. नुवन्धत्वात संज्वलनो भवति । तथाहि-यथा-कृमिरागरक्तं वस्त्रं दग्धमपि रागानुवन्धं न त्यजति, तद्भस्मनोऽपि रक्तत्वात् प्रवाल भस्मवत् , तथा यो जोबो मृतो. ऽपि लोभानुवन्धं न त्यजति तस्य लोभः कृषिरागरक्तवद् दृढोऽनन्तानुबन्धी च भी चार प्रकारका होता है इनमें-जो लोभ कृमिरागरक्त वस्त्र के समान होती है वह-दृढानुबन्धवाला होने से अनन्तानुबन्ध कषाय सम्बन्धी होता है । कर्दमरागरक्त वस्त्रके समान जो लोभ-है वह हीनानुबन्धवाला होनेसे अप्रत्याख्यान कपाय सम्बन्धी होता है । खञ्जन रागरक्त वस्त्रके समान जो लोभ होता है वह हीनतर अनुबन्धवाला होने से प्रत्याख्यान कषाय सम्बन्धी होता है। तथा-हरिद्रारागसे रक्त वस्त्र जैसा जो लोभ होता है वह संज्वलनकषाय सम्बन्धी होता है । तात्पर्य ऐसा है-कि कृमिरागवस्त्र चाहे जल भी जाय तो भी अपने एगानुबन्धको जैसे नहीं छोडता है । क्यों कि-उसकी मन भी प्रवाल सी लाल ही लाल रहती है। उसी तरह जो जीव मर जाने पर भी लोभानुबन्ध को नहीं छोडतो है उसका वह कृमिरागरक्त की तरह दृढ होने से अनन्तानुबन्ध संबंधी होताहै। इसी तरहसे तीनों लोभके विषय में भी समझ लेना चाहिये इसके
એ જ પ્રમાણે લેભ પણ ચાર પ્રકારને કહ્યો છે– (૧) કૃમિરાગ રક્ત વસ્ત્ર સમાન લોભ-અનન્તાનુબન્ધિ કષાય સંબધી જે લોભ છે તેને આ પ્રકારમાં ગણાવી શકાય છે (૨) કર્દમરાગ રક્ત વસ્ત્ર સમાન લેભ-અપ્રત્યાખ્યાન કષાય સંબંધી જે લેભ છે તેને આ પ્રકારમાં ગણાવી શકાય છે(૩) ખંજન રાગ રક્ત વસ્ત્ર સમાન લેભ-પ્રત્યાખ્યાન કષાય સંબંધી લેભને આ પ્રકારને લોભ કહે છે. (૪) હળદર રાગરક્ત વસ્ત્ર સમાન લેભ-સંજવલન કષાય સંબંધી લેભને આ પ્રકારને લેભ કહે છે. આ કથનને ભાવાર્થ નીચે પ્રમાણે છે
જેમ કૃમિરાગરક્ત વસ્ત્ર બળી જાય તો પણ પિતાને રંગ છોડતું નથી તેની રાખ પણ લાલ રંગની જ હોય છે, એ જ પ્રમાણે જે જીવ પિતાનું મૃત્યુ થઈ જાય તે પણ લેભાનુબને છેડતું નથી, તેને તે લેભ કૃમિરાગ રક્ત વસ્ત્રની જેમ દઢ હવાથી અનન્તાનુમન્તી જ હોય છે. એ જ પ્રમાણે