________________
स्थाना
૧૨
धूत्पद्यते १, द्वितीयमायानुप्रविष्टोजीवस्तिर्यक्षु २, तृतीयमायाऽनुपविष्टो मनुष्येषु ३, चतुर्थमायानुप्रविष्टो देवेपत्पद्यते ४ इति मायाचतुष्टयानुप्रविष्टजीवस्य गतिचतुष्टयनिरूपणम् ।
“ चत्तारि वत्था " इत्यादि - वस्त्राणि चत्वारि प्रज्ञप्तानि तद्यथा - कृमिरागरक्तं - कृमिरागसूत्रविषये इत्थं जनश्रुतिः काचिदेशे मनुष्यादिशोणितं गृहीत्वा केनापि योगेन योजयित्वा भाजने स्थाप्यते । तस्मिन् मचुराः कृमयः समुत्पद्यन्ते । तेन पवनाभिलाषिणो भाजनच्छिद्रेभ्यो निर्गत्य तदासन्नं पर्यटन्तो लालाजाल
66
---
माया में अनुप्रविष्ट हुवा जीव यदि कालवश होता है तो वह तिर्यञ्च गतिमें उत्पन्न होता है २ तृतीय मायामें प्रविष्ट हुवा जीव यदि कालवश हो जाता है तो वह मनुष्यगति में उत्पन्न हो जाता है, और चौथी माया अनुप्रविष्ट जीव यदि कालवश होता है तो वह देवोंमें उत्पन्न होता है? | चत्तारि वत्था " इत्यादि । वस्त्र चार प्रकार के कहे गये हैं, जैसे कोई एक वस्त्र ऐसा होता है जो कृमिराग से रंगा हुबा होता है, इस कृमिराग सूत्रके विषय में ऐसी जनश्रुति सुनने में आती है किकिसी देश में मनुष्य आदिके शोणितको लेकर उसमें किसी (एक पदार्थ ) को योगकर किसी पात्रमें उसे रखा जाता है, उसमें धीरे धीरे कृमियां (कीडे) उत्पन्न हो जाते हैं वे जब पवनाऽभिलाषी होकर छिद्रों द्वारा उसमें से बाहर निकल आते हैं तब वे उसके आसपास में घूमने फिरने પ્રકારની માયાવાળા જીવ જે મૃત્યુ પામે છે તેા તિયગૂગતિમાં ઉત્પન્ન થાય છે. ત્રીજા પ્રકારની માયામાં પ્રવિષ્ટ થયેલા જીવ ો મરણ પામે છે તે મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય છે અને ચાથા પ્રકારની માયામાં પ્રવિષ્ટ થયેલે જીવ જે મરણ પામે છે, તે દેવગતિમાં ઉત્પન્ન થાય છે.
" चत्तारि वत्था " इत्यादि
વજ્રના ચાર પ્રકાર કહ્યાં છે તે ચ૨ પ્રકાર નીચે પ્રમાણે છે—(૧) કૃમિ राजथी ( रंगथी ) २गेनुं वस्त्र, (२) उभ रामयी रंगेनुं वस्त्र, (3) अनन રાગથી રંગેલું વસ્ત્ર અને (૪) હલ્દી-હળદર રગથી રંગેલુ વસ્ત્ર,
કૃમિરાગ સૂત્રના વિષયમાં એવી જનશ્રુતિ (દંતકથા) પ્રચલિત છે કે કોઈ એક દેશમાં મનુષ્ય આદિનું લેહી લઇને તેમાં કોઈ એક પદા નું મિશ્રણ કરીને તેને કોઈ પાત્રમાં રાખી મૂકવામાં આવે છે. તેની અંદર ધીમે ધીમે કૃમીએ ઉત્પન્ન થવા માંડે છે. તેઓ જ્યારે પવનાભિલાષી થઈને છિદ્રો દ્વારા મહાર નીકળી આવે છે ત્યારે તેની આસપાસ જ ભસ્યા કરે છે અને પેાતાની