________________
६८६
स्थानागसूत्रे क्रोधः, यथा-वालुकायां कृता रेखा हीनतरत्वादकस्मादुत्थितः पवनादिमिरपनीयते, तथैव यः क्रोधो हीनतरानुवन्धत्वादपनीतो भाति, स क्रोधो वालुकाराजिसमानः । अयं क्रोधः प्रत्याख्यानाऽऽवरणरूपोभाति ३॥ तथा-उदकराजिस. मानः क्रोधः । यथा-उद के कृता रेखा हीनतमत्वात् स्वयमेवापनीता भवति, तथैव यः क्रोधो होनतमानुवन्धत्वात् स्वयमेवापयाति स क्रोध उदकराजिसमानो भवति अयं च संज्वलनरूपो भवतीति ।
इत्थं क्रोधस्य चतुरो भेदानुपदर्य सम्प्रति तत्र प्रविष्टा जोवाः कां गति लभन्त इत्याह-" पुढविराइसमाणं कोई " इत्यादि । तत्र प्रथमे भेदेऽनुपविष्टो जीवः कालं करोति स नैरयिकेपूत्पद्यते १, द्वितीये तिर्यग्योनिकेषु २, तृतीये मनुष्येषु ३, चतुर्थे तु देवेषु ४ ॥
इति क्रोधचतुष्टयानुप्रविष्टजीवस्य गतिचतुष्टयनिरूपणम् । १ । वालुकाके ऊपर की गई रेखा समान होता है, जैसे-वालका में की गई रेखा पृथिवी के ऊपर की गई रेखा के समान अपेक्षाकृत हीनतर हल्की होती है, अधिक समय तक स्थायी नहीं रहती है अकस्मात-उत्थित वायु आदि कारणों से वह दूर की जाती है, उसी प्रकार तृतीय क्रोध भी हीनतरानुबन्ध होने से शीघ्र दूर किया जा सकता है, इसी कारण इसे वालुकाराजि ( रेखा-लकीर ) कहा गया है, तथा चौथा क्रोध जो कि जलरेखा समान कहा गया है उसका तात्पर्य ऐसा है कि वह अपने आप मिट जाता है इसे हटाने में प्रयास नहीं करना पडता है, जल रेखा धूली में की गई रेखासे हीनतम-हल्की होती है, अतः वह हीनतम अनुबन्धवाली होती है इसी कारण शैलगत रेखा जैसे क्रोध को अनन्तानुबन्धी स्वरूप, और पृथिवीगत रेखा जैसे क्रोधको अप्रत्याख्यान સમાન હોય છે. જેમ રેતીપર કરેલી રેખા પૃથ્વી પર કરેલી રેખા કરતા હીનતર હોય છે. અધિક સમય સુધી સ્થાયી રહે એવી હતી નથી, અકસ્માત કઈ વાયુ આદિને ઝપાટે આવે છે પણ તે નષ્ટ થઈ જાય એવી હોય છે, એ જ પ્રમાણે પ્રત્યાખ્યાની કોઈ પણ હીનતરાનુબન્ધવાળા હોવાથી શીધ્ર દુર કરી શકાય એવે છે, તેથી તેને વાયુકારાજિ સમાન કહ્યો છે. સંજવલન કોઇને જલરેખા સમાન કહેવાનું કારણ નીચે પ્રમાણે છે
આ ક્રોધ પિતાની જાતે જ શાત થઈ જાય છે–તેને દૂર કરવાનો પ્રયાસ કર પડતો નથી જયરેખા વાલુકારેખ કરતાં પણ હીનતમ-હલકી હોય છે. તે કારણે તે હીનતમ અનુબવાળી હોય છે. આ કારણે શિલગત રેખા જેવા ક્રોધને અનન્તાનુબન્ધી સ્વરૂપ, પૃથ્વીગત રેખા સમાન ક્રોધને અપ્રત્યાખ્યાત રૂપ,