SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गो परिहननात् परिघ:-अगला स्वरूपः, अथवा-परिधः-लोहपिण्डः, ' एरण' इति भाषापसिद्धः, स एव परिघः, वातस्य परिघो वातपरिघः-पवनप्रतिरोधक इत्यर्थः इति प्रथमः १ । तथा यातपरिघक्षोभः-वातं वायु परिघवत् क्षोभयति-मार्गपरिस्खलितं करोतीति वातपरिपक्षोभः। इति द्वितीयः २ ॥ ___तथा-देवरन्ने 'ति-देवानामरण्यमिव बलवद्भयेन तिरोधानस्थानत्वाद् यः स देवारण्यं तमस्काय इति वतीयः ३ । तथा-' देवव्यूह ' इति देवानां व्यूहःचक्रशकटादि साङ्ग्रामिक व्यूह इव यो दुरधिगमत्वात् स देवव्यूहतमस्कायः, इति चतुर्थः । ४। तमस्कायो यावत्क्षेत्रमाणोति तदाह-" तमुक्काएणं" इत्यादि तमस्कायः खलु चतुरः कल्पान्-वक्ष्यमाणान् आरत्य-व्याप्य तिष्ठति-वर्तते, तद्यथाअर्गला स्वरूप है, अथवा लोहपिण्ड-एरण स्वरूप है इस तरह से यह पवनका प्रतिरोधक है । अतः इसका नाम वातपरिघ है। परिघ शब्दका अर्थ यहाँ अर्गला या लोहपिण्डरूप एरण ऐसा है । तथा " वातपरिघ क्षोभ" ऐसाजो इसका नामहै वह यह वायुको परिघकी तरह अपने मार्गसे स्खलित कर देता है इस कारण है । "देवारण्य " जो ऐसा इसका नाम है उसका कारण ऐसा है कि बलवान् देवों से डरे हुवे देवों का यह अरण्य की तरह तिरोधान (छिपनेका ) का स्थान है । तथा "देवव्यूह" ऐसा जो यह चौथा नाम है उसका कारण ऐसा है कि देवोंको रथचक्र शकट आदि साझामिक व्यूह की तरह यह दुरधिगम्य होता है । यह तमस्काय जितने क्षेत्र को आवरण करता है अब उस बातको सूत्रकार તે તમસ્કાય વાતને માટે અર્ગલા (આગળિયા) સમાન છે. અથવા લેહપિંડ એરણ સમાન છે. આ પ્રકારે તે પવનને પ્રતિરોધક હોવાથી તેનું નામ વાતપરિઘ પણ પડયું છે. પરિઘ શબ્દનો અર્થ અહીં અર્ગલા સમજ. તથા તેનું “વાતપરિઘભ” નામ આ કારણે પડયું છે કે તે વાયુને પરિઘરૂપ પિતાના માર્ગથી સ્મલિત કરી દે છે. તેનું દેવા. રણ્ય નામ પડવાનું કારણ આ પ્રમાણે છે –બળવાન દેથી ભયભીત થયેલા દેવોને માટે તે અરણ્યની જેમ છુપાઈ જવાના સ્થાનની ગરજ સારે છે, તેથી તેને દેવઅરણ્ય પણ કહે છે. તેનું ચોથું નામ દેવબૃહ પડવાનું કારણ–રથ,ચક, શકટ, આદિ સંગ્રામની વ્યુહ રચનાને ભેદીને આગળ વધવાનું કાર્ય જેવું મુશ્કેલ છે, એવું જ આ અન્ધકારને ભેદવાનું પણ મુશ્કેલ છે. આ રીતે દેને માટે દુરધિગમ્ય હોવાથી તેને દેવબૃહ કહ્યો છે.
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy