SearchBrowseAboutContactDonate
Page Preview
Page 657
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाशने १ भक्तकथां २ देशकथां ३ राजकथां ४ कथयिता भवनि १, विवेकेन व्युत्सर्गेण नो सम्यगात्मानं भावयिता भवति २, पूर्वरात्रापररात्रकालसमये नो धर्मजागरिकां जागरिता भवति ३, प्रासुकस्य एपणीयस्य उञ्छस्य सामुदानिकस्य नो सम्यग्गवेषयिता भवति । इत्येतैश्चतुर्भिः स्थानः निर्ग्रन्थानां वा निर्ग्रन्थीनां वा यावत् नो समुत्पद्यते। चतुर्भिः स्थानः निर्ग्रन्थानां वा निग्रन्थीनां वा अतिशेपं ज्ञानदर्शनं समुत्पतुकामं समुत्पद्यते, तद्यथा-स्त्रीकथां १ भक्तकथां २ देशकथां ३ राजकथां ४ नो कथयिता भवति १, विवेकेन व्युत्सर्गेण सम्यगात्मानं भावयिता भवति २, पूर्वरात्रापररात्रकालसमये धर्मजागरिकां जागरिता भवति ३, मासुकस्य एपणीयस्य रहते हैं १ । विवेक एवं व्युत्सर्गसे ये अच्छी रीतिसे अपने आत्माका भावयिता नहीं होते हैं २ । पूर्वरात्र और अपररात्रके कालमें [समयमें] वे धर्मजागरणा नहीं करते हैं ३ । प्रासुक, एषणीय, उच्छ जोकि अनेक घरोंसे गृहीत होता है । उसका सम्यक् गवेषयिता नहीं होते हैं ४ । पुनश्च-इन चार कारणोंसे निर्ग्रन्थ अथवा निर्ग्रन्थियोंको (ही) अतिशेष ज्ञान दर्शन उत्पत्तिके योग्य होते हैं। अत:-वे उत्पन्न होते हैं, ऐसे निर्ग्रन्थ आदि ( साधु ) जन स्त्रीकथाको, भक्त कथाको, देश कथाको और राजकथाको नहीं करते हैं १ विवेक और व्युत्सर्गसे सम्यक् रूपमें अपने आत्माका भावयिता होते हैं २ पूर्वरात्र और अपर रात्रके समयमें वे धर्मजागरिकाको करते हैं ३ तथा प्रासुक, एषणीय, રાજકથા કરતા રહે છે. (૨) તેઓ પિતાના આત્માને વિવેક અને વ્યુત્સર્ગથી સારી રીતે ભાવિત કરતા નથી. (૩) પૂર્વરાત્રિ અને અપરાત્રિના સમયે તેઓ ધર્મજાગરણ કરતા નથી. (૪) પ્રાસુક-એષણીય અને ઉછ આહાર કે જે અનેક ઘરમાંથી ગ્રહણ કરવામાં આવે છે, તેના સમ્યફ ગષયિતા તેઓ હેતા નથી. • ' નીચેના ચાર કારણેથી નિથ અથવા નિર્ણથીઓ અતિશેષ જ્ઞાનદશન ઉત્પન્ન કરવાને પાત્ર બને છે અને તેથી તેઓ તેને પ્રાપ્ત કરે છે. તે ચાર કારણે આ પ્રમાણે છે–(૧) એવાં નિશે સ્મકથા, ભક્તકથા, દશકથા અને રાજકથા કરતા નથી. (૨) તેઓ વિવેક અને વ્યુત્સર્ગથી પિતાના આત્માને સારી રીતે ભાવિત કરે છે. (૩) તેઓ પૂર્વરાત્રિ અને અપિરાત્રિને સમયે ધર્મજાગરણ કરે છે. પ્રાસુક, એષણીય અને ઉંછ આહાર
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy