SearchBrowseAboutContactDonate
Page Preview
Page 655
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे ६३४ तथा - एकस्य कस्यचित् कुशशरीरस्यापि दृढशरीरस्यापि पुरुषस्य ज्ञानदर्शन समुत्पद्यते, विशिष्ट संहननस्य स्वल्पगोहस्योभयथाऽपि शुभपरिणामोदयात् शरीरकायदासत्वेऽपि ज्ञानदर्शनोत्पत्तौ तदपेक्षाऽभावेन तदाचरणक्षयक्षयोपशमादिसम्भवात् तज्जायते ।३। तथा एकस्य कस्यचित् कुशशरीरस्य दृढशरीरस्येति द्वयस्यापि ज्ञानदर्शनं नोत्पद्यते, तयोर्विशिष्टसंहनाभावतया तथाविधशुभ परिणामाभावादिति चतुर्थो भङ्गः |४| सू० ४५ ॥ पूर्व ज्ञान-दर्शनयोरुत्पत्तिरुक्ता, साम्प्रतं तद्वयाघातमाह मूळम् - चउहिं ठाणेहिं निग्गंथाण वा निग्गंथीण वा अस्सि समयंमि अइसेसे णाणदंसणे समुप्पजिउकामेवि न समुप्पजेज्जा, शरीरवाले पुरुषकोभी और दृढ शरीरवाले पुरुषको भी ज्ञान दर्शन उत्पन्न होजाते हैं। क्योंकि विशिष्ट संहननवाला जीव यदि स्वल्प मोहवाला होता है, तो चाहे उसमें कृशता या दृढता क्यों न हो, फिरभी शुभ परिणामके सद्भावसे उसको तदावरण कर्मके क्षय क्षयोपशमादिसे ज्ञान और दर्शन उत्पन्न होजाते हैं ३ | तथा चाहे कोई कृश शरीरवाला भी हो, या दृढ शरीरवाला भी हो । कोई- २ जीव ऐसा भी होता है कि जिसको विशिष्ट संहनन होनेके कारण तथाविध शुभ परिणामो के अभाव से ज्ञानावरणादिकका क्षय क्षयोपशमादि नहीं हो सकनेसे ज्ञान और दर्शन उत्पन्न नहीं होते हैं । इस प्रकार से यह चतुर्भङ्गी है | सृ० ४५॥ એક કૃશ શરીરવાળા પુરુષને જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી, તેનું કારણુ પહેલા ભાંગામાં ખતાવ્યા પ્રમાણે સમજવું (૩) કાઇ કૃશ શરીરવાળા અને દૃઢ શરીરવાળા પુરુષને પણુ જ્ઞાનદર્શન ઉત્પન્ન થઇ જાય છે. તેનું કારણુ નીચે પ્રમાણે વિશિષ્ટ સહનનવાળા પુરુષ જે સ્વલ્પ માહવાળા હોય તે શુમ પરિણામના સદ્ભાવને લીધે જ્ઞાનાવરણીય અને દશનાવરણીય કમના ક્ષય અને ક્ષચેાપશમાદિથી જ્ઞાનદશન ઉત્પન્ન કરી શકે છે. તેમાં શરીરની કૃશતા કે દઢતા ખાધક નિવડતી નથી. (૪) જીવ ભલે કૃશ શરીરવાળા હાય કે દૃઢ શરીરવાળા હાય પણ કાઈ કોઈ જીવ એવા પણુ હૅય છે કે જે વિશિષ્ટ સહનનવાળા હાવાને કારણે તે પ્રકારના શુભ પરિણામેાના અભાવને લીધે જ્ઞાનાવરણાતિકના ક્ષય ાયેાપશાદિ કરી શકતા નથી, તે કારણે એવા પુરુષોને જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી. આ પ્રકરની આ ચતુર્ભ`ગી સમજવી । સૂ. ૪૫ ૫
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy