SearchBrowseAboutContactDonate
Page Preview
Page 580
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०४३०१ सू०३२ सदृष्टान्तदाष्टान्तिकपूर्वकमन्तरसूत्रम् ५६१ पक्ष्मान्तरसमानः पुरुषो यथा-एकः कश्चित् परमकारुण्यादिगुणत्वेनार्कतू. लादिसदृशः, अपरः कर्कशकठोरमकृतिकत्वेनोष्टाजादिपक्षमसदृशः २, लोहा न्तरसमानः पुरुषो यथा-एकः कश्चित् पुरुषः परीपहोपसर्गादिसहिष्णुत्वेन खड्गा दिलोहसदृशः अपरोभयकातरत्वादिमत्वेन किट्टलोहसदृशः ३, प्रस्तरान्तरसमानः पुरुषो यथा-एकः कश्चित् पुरुष आमशोषध्यादि-लब्धि मत्त्वेन स्पर्शमणिसदृशः, अपरो दैन्यदारिद्रधादिमत्त्वेनोपरप्रस्तरसदृशः ४। एवं स्त्रिया अपि स्व्यन्तरमपेक्ष्यान्तरं बोध्यम् । सू० ३२ ॥ बबूलके समान है, तथा कोई एक पुरुष जो औदार्य आदि गुणोंसे सम्पन्न होता है वह चन्दनादिके समान है, और जो पीडनादि दुर्गुणोंवाला होता है वह बबूल आदिके जैसा होता है, इसलिये इन्हें काष्ठांतर समान कहा गया है । १ यह एक पुरुषका दूसरे पुरुषसे अन्तर कहा है, इसी प्रकारसे आगेभी जानना चाहिये। " पक्ष्मान्तर समान"-वह पुरुष कहा गया है जो परम कारुण्यादि गुणवाला होता है ऐसा वह पुरुष अर्कतूलादि सदृश है, तथा-जो कर्कश कठोर प्रकृतिवाला होता है वह-उष्ट्र अजा आदिका पक्ष्म जैसा होता है २ । लोहान्तर समान वह पुरुष है जो परीषह और उपसर्ग आदिको सहनेमें सहिष्णु होता है ऐसा वह पुरुष खगादि लोहका जैसा होता है, दूसरा भयसे कातर आदि प्रकृतिवाला होता है ऐसा वह पुरुष किट लोह सदृश होता है ३ । प्रस्तरान्तर समान वह पुरुष है, એવાં બાવળ સમાન હોય છે તથા કે ઈ એક પુરુષ જે ઔદાર્ય આદિ ગુણોથી યુવ હોય છે, તે ચંદન સમાન હોય છે, પણ જે પરપીડનાદિ દુર્ગથી યુક્ત હોય છે તે બાવળાદિના જેવું હોય છેઆ રીતે આ બને પુરુષ વચ્ચેના અંતરને કાષ્ટાન્તર સમાન કહેવામાં આવ્યું છે. આ રીતે એક પુરુષનું બીજા પુરુષથી અંતર ( બન્ને વચ્ચે તફાવત) પ્રકટ કરવામાં આવ્યું છે પક્ષમાન્તર સમાન પુરુષ” જે પુરુષ કરુણ આદિ ગુણવાળો હોય છે તે અર્થતૂલાદિ સમાન ગણાય છે–એટલે કે આકડા વગેરેના રેસા સમાન ગણાય છે, પણ જે પુરુષ કઠેર હોય છે તેને ઊંટ, બકરી આદિનાં પક્ષમ (રામरुपाटी) समान गाय छे. લેહાન્તર સમાન પુરુષ”—જે પુરુષ પરીષહ અને ઉપસર્ગ આદિ સહન કરવામાં સહિષ્ણુ હોય છે, એવા પુરુષને ખડગાદિ લેહ સમાન કહ્યો છે. જે પુરુષ પરીષહ, ઉપસર્ગ આદિ સહન કરવાને સમર્થ હોતે નથી, એવા કાયર સ્વભાવના પુરુષને કિટ્ટ લેહ સમાન કહ્યો છે, या ७१
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy