________________
सुधा टीका स्था० ४ उ०१ सु०२९ दुर्गतिसुगत्यादिपरिणामनिरूपणम् ५५३
" चत्तारि सुग्गईओ" इत्यादि-सुष्टु-प्रशस्ता गतयः सुगतयस्ताश्चतस्रः प्रज्ञप्ताः, तद्यथा-सिद्धसुगतिः-सिद्धपदप्राप्तिरूपा सुगतिः १, " देवसुगतिः "= इन्द्रत्वादिप्राप्तिरूपा मुगतिः २, “ मनुष्य सुगतिः "-कर्मभूम्यायदेशभवमनुनत्वमाप्तिलक्षणा सुगतिः ३, सुकुलप्रत्यायातिः-सु-सुष्ठु-प्रशस्तं च तत् कुल च मुकुलम्-इक्ष्वाकुप्रभृतिवंशस्तत्र देवलोकादितः प्रत्यायातिः-मनुष्यरूपेण प्रत्यागमनम् , ननु मनुष्यसुगतिरेवोच्यतां तत्रैव सुकुलमत्यायातेरपि मनुष्यसुगतित्वेनान्तर्भावः स्यादेव मृकुलप्रत्यायातेः पृथगुपादानं किमर्थमिति चेदत्रोच्यते-मनुध्यसुगतिश्च कर्मभूम्यायेदेशभवमनुजत्वरूपा, सा च साधारणजीवानामपि भवति, दुर्गति है ४-१ । प्रशस्त गतियोंका नाम सुगतियां है। जैसे-सिद्ध सुगति आदि सिद्धपद प्राप्तिरूप जो गति है वह सिद्ध सुगति है। इन्द्रत्वादि पद प्राप्तिरूप जो गति है वह देव सुगति है २ । कर्मभूमिमें अवतरित होकर आर्य देशमें मनुष्यभवकी प्राप्ति होना यह मनुष्य सुगति है। इक्ष्वकु आदि वंशमें देवलोकसे अवतरित होकर जो मनुष्यरूपसे जन्म प्राप्त होता है वह-सुकुल प्रत्यायाति है।। , शङ्का--मनुष्य सुगतिमें ही सुकुल प्रत्यायातिका अन्तर्भाव होजाता है, क्योंकि-सुकुल प्रत्यायाति मनुष्य सुगति रूपही होता है, अतः इसका पृथक् कथन क्यों किया ३-९।
उ०--इस शङ्काका समाधान ऐसा है कि मनुष्य सुगति कर्मभूमिके आय देशमें मनुष्यभव ग्रहण करने रूप है, अत:-यह मनुष्य सुगति साधारण जीवोंको भी होती है। किन्तु-सुकुलप्रत्यायाति तीर्थङ्कर
પ્રશસ્ત ગતિએનું નામ સુગતિ છે, તેના ચાર પ્રકારનું સ્પષ્ટીકરણ – સિદ્ધપદ પ્રાપ્તિરૂપ જે ગતિ છે, તેનું નામ સિદ્ધ સુગતિ છે. ઈદ્રવ પદ પ્રાણિરૂપ જે ગતિ છે તેનું નામ દેવ સુગતિ છે. કર્મભૂમિમાં અવતરિત થઈને આ દેશમાં મનુષ્યભવની પ્રાપ્તિ થવી તેનું નામ મનુષ્ય સુગતિ છે. દેવકમાંથી
વીને ઈક્વાકુ આદિ ઉત્તમ વંશમાં મનુષ્ય રૂપે જે જન્મ પ્રાપ્ત થાય છે તેને સુકુલ પ્રત્યાયાતિ કહે છે
શંકા–સુકુલ પ્રત્યયાતિને મનુષ્ય સુગતિમાં સમાવેશ થઈ જાય છે, કારણ કે સુકુલ પ્રત્યાયાતિ મનુષ્ય સુગતિ રૂપ જ હોય છે છતાં અહીં તેમને અલગ અલગ સુગતિરૂપ શા માટે કહેલ છે? - ઉત્તર–મનુષ્ય સુગતિ કર્મભૂમિના આર્ય દેશમાં મનુષ્યભવ ગ્રહણ કરવા રૂપ હોય છે, તેથી સાધારણ છે પણ તેની પ્રાપ્તિ કરી શકે છે. પરંતુ
स ७०