SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ सुपारीका स्था० ४ उ०१ सू० १२ कालत्रयवति कपायफलनिरूपणम् ४७९ भविष्यत्कालिकं पदं योजयित्वैतदण्डकं पठनीयम् । " एवम् " इत्थम् , 'एतेन' -भूत-वर्तमान-भविष्यत्कालिकपदयोजनात्रयरूपेणाभिलापेन त्रीणि=त्रिसंख्यानि दण्डकानि सम्पद्यन्ते, एवं च क्रोधादि चतुष्टयेन सह भूत-वर्तमान-भविष्यत्मयो. गघटितदण्डकत्रयस्य चतुर्गुणीकरणेन द्वादश दण्डकानि भवन्ति । " एवं उव. चिर्णिम्" इत्यादि-एवं-यथा चयनसूत्रनुक्तं, तथोपचयनमूत्रमपि क्रोध-मानमाया-लोभैः सह कालत्रयविषयं दण्डकं बोध्यम् । तत्र चयनं-कपायपरिणत जीवस्य कर्मदलिकग्रहणमात्रम् । उपचयनं तु-चितस्य गृहीतकर्मदलिकस्यावापद को घटित करके वर्तमान कालिक और भविष्यत्कालिक दण्डक कह लेना चाहिये। इस प्रकार भूत वर्तमान और भविष्यत् कालिक तीन पदों की योजनावाले आलापकों से तीन दण्डक बन जाते हैं। क्रोधादि चतुष्टय के साथ इन भूत वर्तमान और भविष्यत् प्रयोग घटित करके दण्डकत्रय को चौगुन करने से १२ दण्डक हो जाते हैं। जिस प्रकार यह चयन सूत्र कहा गया है उसी प्रकार से उपचयन सूत्र भी जानना चाहिये इस उपचयन सूत्र में भी भूत वर्तमान भविष्यवत् कालिक पद योजनात्रय से तीन दण्डक होते हैं, और क्रोधादि चतुष्टय के साथ इन्हें चौगुना करने से कालत्रय विषयक १२ दण्डक होते हैं। कषाय से परिणत हवे जीव के द्वारा जो कर्मदलिकों का ग्रहण करना मात्र होता है वह-चयन है गृहीत हुवे कर्मदलिक का अबाधाकाल को छोडकर जो કાલિક ક્રિયાપદને પ્રયોગ કરીને ભવિષ્યકાલિક દંડક કહેવું જોઈએ. આ પ્રમાણે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાલિક ક્રિયાપદને પ્રગ કરવાથી ત્રણ આલાપક રૂપ ત્રણ દંડક બની જાય છે. કોધાદિ ચતુષ્ટય (ચાર) ની સાથે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ વિષયક કુલ ૧૨ દંડક થાય છે, કારણ કે ત્રણે કાળની અપેક્ષાએ પ્રત્યેકના ત્રણ ત્રણ દંડક થતા હોવાથી કે ધ, માન, માયા અને લોભ આ ચારના કુલ ૩૮૪=૧૨ દંડક થાય છે. જે રીતે આ ચયન સૂત્રનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ઉપચયન સૂત્રનું પણ કથન થવું જોઈએ. આ ઉપચયન સૂત્રમાં પણ ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ વિષયક ક્રિયાપદ યોજવાથી કેધ આદિ પ્રત્યેકના ત્રણ દંડક થાય છે. ક્રોધાદિ ચાર કષા વડે તેને ગુણવાથી ચારે કાના કુલ બાર દંડક થાય છે. કષાયથી પરિણુત થયેલા જીવ દ્વારા જે કર્મદલિકોનું માત્ર પ્રહણ જ થાય છે, તેને ચયન કહે છે. ગૃહીત થયેલા કર્મલિક અબાધાકાળને છોડીને જે જ્ઞાનાવરણાદિ રૂપે પરિણત થાય છે તેને ઉપચયન કહે છે, તેનું નામ જ
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy