________________
બુદ્ધ
स्थाना
परेण= अन्येन शापादिनोत्पादिततया प्रतिष्ठितः = परमविष्टितः परविषय इत्यर्थः २, " तदुभयमतिष्ठितः " उमावयवो यस्य स उभयः समुदायः, तयोरात्मपरयोरुभयस्तदुभयस्तत्र प्रतिष्ठितस्तदुभयमतिष्ठितः आत्मपरप्रतिष्ठितः आत्मपर विषय इत्यर्थः ३,
" अमतिष्ठितः " - आक्रोशादिकारण निरपेक्षः क्रोधमोहनीयोदयमात्रजन्यश्वतुर्थः क्रोधो भवति । यद्यपि अयं क्रोधस्य चतुर्थो भेदो जीवमतिष्ठितो भवति । तथापि आत्मादिविषयेऽनुत्पन्नत्वादप्रतिष्ठित उक्तः, न तु सर्वथा अप्रतिष्ठितः, किसी अकृत्य कार्य की ओर झुकता है या कर देता है तब अपने आपके ऊपर जो एक प्रकार की ऐसी कोषभरी परिणति उत्पन्न होती है कि "मैं अब ऐसा नहीं करूंगा " यह मुझे नहीं करना था "मैंने बडा अपराध किया है" इस प्रकार से अपने ऊपर एक प्रकार की क्रोध जैसी परिणति जगती है वही क्रोधकषाय आत्मप्रतिष्ठित है ।
परतिष्ठित क्रोधकपाय वह है जो शाप आदि द्वारा पर में उत्पन्न कराई जाती है तथा जो क्रोधकपाय अपने में, और पर में, दोनों में प्रतिष्ठित होती है वह तदुभयप्रतिष्ठित क्रोध कपाघ है-३ तथा अप्रतिष्ठित क्रोध कपाय वह है जो आक्रोश आदि कारणों से निरपेक्ष बनकर केवल क्रोध मोहनीय के उदय से जन्य होती है । यद्यपि क्रोध का यह चतुर्थ नेद जीव में प्रतिष्ठित होता है तो भी आत्मादि विषय में अनुत्पन्न होने के कारण ही अप्रतिष्ठित कहा गया है सर्वथा रूप से अप्र तिष्ठित नहीं कहा गया है । यदि वह सर्वथा अप्रतिष्ठित होता तो
આત્મા જ્યારે કોઇ દુષ્કૃત્ય કરવાનું વલણુ બતાવે છે, અથવા કેાઇ દુષ્કૃત્ય કરી નાખે છે, ત્યારે જીવને પેાતાની જાત પ્રત્યે જ એવી ફોધભરી પરિણિત ઉત્પન્ન થાય છે કે “ મેં આ શું કર્યુ ? આ પ્રકારનું કૃત્ય મને શાલતું નથી. ” પેાતાના આત્મા પ્રત્યેજ આ પ્રકારની ક્રોધભરી પરિણતિ ઉત્પન્ન થવી એનું નામ જ આત્મપ્રતિષ્ઠિત ક્રોધ છે
પરપ્રતિષ્ઠિત કોધકષાયનું નિરૂપણુ-શાપ આદિ દ્વારા પરમાં જે ક્રોધકષાય ઉત્પન્ન કરાય છે, તેને પરપ્રતિષ્ઠિત ક્રોધકષાય કહે છે.
જે ક્રોધકષાય પેાતાની અંદર અને પરની અંદર, એમ સ્વ-પર અનેમાં પ્રતિષ્ઠિત હૈાય છે, તેને તદ્રુભય પ્રતિષ્ઠિત કોધકષાય કહે છે.
જે ક્રાધકષાય આકાશ આદિ કારાની અપેક્ષા રાખ્યા વતા, માત્ર ક્રોધમેહનીયના ઉદયથી જનિત હાય છે, તેને અપ્રતિતિ ક્રોધકષાય કહે છે. જો કે ક્રોધના આ ચતુર્થ ભેદ જીવમાં પ્રતિષ્ઠિત હોય છે, છતાં પણ આત્માદિ વિષયામાં અનુત્પન્ન હાવાને કારણે જ તેને અપ્રતિષ્ઠિત કહ્યો છે. સવથા રૂપે