SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ४२४ शक्नोति समर्थों भवति, तत्र हेतुमाह-" तं जहेति-तद्यथा " -अधुनोपपन्नः तत्कालोरपन्ना, नैरयिका, निरयलोके समुद्भूतां-सम्-अतिप्रवलतया, उद्भूताम् उत्पन्ना, अनन्ताशातवेदनीयरूपां, वेदयमानः अनुभवन् मानुपं लोकम् आगन्तु. मिच्छेत् किन्तु आगन्तुं नैव शक्नोति, शीतोष्णादितीव्र वेदनाऽभिभूतत्वात् १, तथाऽधुनोपपनो नैरयिको निरयलोके निरयपालैः अम्बाम्बरीपादिभिः परमाधार्मिकैर्भूयो भूया=पुनः पुनः, अधिष्ठीयमानः आक्रम्यमाणो हन्यमान इत्यर्थः, मानुपं लोकं हव्यमागन्तुमिच्छेत् , किन्तु आगन्तुं नैव शक्नोति, निश्यपालैः पतिरुध्यमानत्वात् २, पुनर्नरकान्मनुष्यलोके नैरयिकस्याऽऽगमनासमर्थत्वे कारणमाह-" अहुणो वबन्ने" इत्यादि-अधुनोपपन्नो नैरयिको निरयवेदनीये-वेदितुं योग्य वेदनीयं, निरये वेदनीयं निरयवेदनीय नरकानुभवनीय, तस्मिन् कर्मणि, अक्षीणे अनष्ट, है द्वितीय कारण में जो निरयपाल कहे गये हैं अम्ब अम्बरीष आदि परसाधानिक देव हैं और-ये असुरकुमार जाति के देव होते हैं । जय कोई नया नारक नरकलोक में उत्पन्न होता है तो ये उस पर आक्रमण करते रहते हैं मारते हैं आपस में एक दूसरे नारकों को कत्तों की भांति लडाते हैं, अतः-जब वह वहां की ऐसी स्थिति देखता है तो वह इस मनुष्यलोक में आने की कामना करता है परन्तु जो नहीं आ सकता है उसका यह दूसरा कारण है कि-उसे वे परमाधार्मिक निरयपाल रोक लेते हैं इसलिये उनके द्वारा प्रतिरुद्धमान होने से वह यहां मनुष्यलोक में चाहता हुवा भी नहीं आ पोला है २ । तीन कारण ऐसा है किनरक में भोगने योग्य जिस कर्म का चन्ध जीवने उस नये नारकी ने - બીજા કારણનું નિરૂપણ–તે નરકેના અધિપતિ અમ્બ, અમ્બરીષ આદિ પરમાધાર્મિક દે હોય છે. તેઓ અસુરકુમાર જાતિના દેવ છે. જ્યારે કઈ ન નારક નરકમાં ઉત્પન્ન થાય છે, ત્યારે તે પરમધાર્મિક દેવે તેના ઉપર આક્રમણ કરે છે–તેને મારે છે, તેઓ કૂતરાઓની જેમ નારકોને અંદરોઅંદર લડાવે છે. નરકમાં આ પ્રકારની સ્થિતિ જોઈને તે અધુને પપન્નક નારકને આ મનુષ્યલેકમાં આવવાની ઇચ્છા થાય છે, પરંતુ તે અહીં આવી શકતો નથી, તેનું કારણ એ છે કે તેને પરમધાર્મિક નિરયપાલે રોકી રાખે છે. આ રીતે તેમના દ્વારા પ્રતિરૂદ્ધમાન થવાને કારણે તે મનુષ્યલકમાં આવવાની ઈચ્છા થવા છતાં આવી શકતો નથી. ત્રીજા કારણનું સ્પષ્ટીકરણ–નરકમાં ભેગવવા યોગ્ય જે કર્મને બંધ તે નવા નારકે કર્યો હોય છે, તેને જ્યાં સુધી તે પૂર્ણરૂપે ભોગવીને નિમ્ન કરી
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy