SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ " सुधा टीका स्था० ४ उ० १ सू० ८ वनस्पतिनिरूपणम् ४२३ $6 6 दधानास्वद्विराधका महाssरम्ममहापरिग्रहत्वेन नरके गच्छन्तीति नारकजी वानाश्रित्य तदाह - " चउहिं " इत्यादि - चतुर्भिः = चतुः संख्यैः, स्थानैः, अधुनोपपन्नः=तत्कालोपपन्नः, नैरयिकः - अयः - शुभं सुखं, निर्गतमयो यस्मादिति निरयोनरकस्तत्र भवो नैरयिकः =नारकः, तस्यान्यत्र गमना-सामर्थ्य दर्शयितुमाहरोगम " - ति नैरयिकलो के = नारकलोके स्थितः सन् मानुषं लोकं 'हृव्यं' इति वाक्यालङ्कारे, आगन्तुम् इच्छेत् किन्तु आगन्तुम् नो चैव नैव, अब सूत्रकार यह प्रकट करते हैं कि जो जीव इनमें जीव है ऐसी बात पर विश्वास नहीं करते हैं तथा इनकी विशेधना करते हैं वे जीव महारम्भ महापरिग्रहवाले होने के कारण नरक में जाते हैं। वहां जाकर वे नारक जीव इस लोक में मनुष्यलोक में किन कारणों से आने की चाहना करते हैं ३ यहां मनुष्यलोक में उनके आने की चाहना का कारण ऐसा है कि जो नया नारक जीव वहां उत्पन्न होता है वह वहां रहता हुवा जो वहां की अतिप्रबल रूप से उत्पन्न असातावेदनीयरूप वेदना को अनुभव करता है, तय-वह यहां मनुष्यलोक में आने की कामना करता है परन्तु शीत उष्ण आदि तीव्र वेदना से युक्त होने के कारण वह यहां नहीं आ सकता है ? जहां से अय-शुभ-सुख निर्गत हो गया है वह निरय नरक है इस निरय में जो उत्पन्न होता है वह नैरfयक है, यहां सूत्र में " हव्य " यह पद वाक्यालङ्कोर में प्रयुक्त हुवा સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે—કેટલાક જીવે વનસ્પતિકાયિકામાં જીવ છે, એ વાતને શ્રદ્ધાની નજરે જોતા નથી. તેએ તેમની વિરાધના કર્યાં કરે છે. એવા જીવે. મહારભ અને મહાપરિગ્રહવાળા હાવાને કારણે નરકમાં જાય છે, ત્યાં ઉત્પન્ન થયા ખાદ્ય તે નારક જીવે કયા કયા કારણેાને લીધે આ મનુષ્ય લાકમાં આવવાની ઈચ્છા કરે છે, તે વાત હવે સૂત્રકાર પ્રકટ કરે છે— પહેલુ કારણ આ પ્રમાણે છે-નરકમાં ઉત્પન્ન થયેલે નવે જીવ ત્યાં ઉત્પન્ન થતાંની સાથે જ ત્યાંની અતિ પ્રખલ અસાતાવેનીય રૂપ વેદનાને અનુભવ કરે છે આ વેદના સહન નહીં થઇ શકવાને કારણે તે આ મનુષ્યલેાકમાં આવવાની ઈચ્છા કરે છે, પરન્તુ શીત ઉષ્ણ આદિ તીવ્ર વેદનાથી અભિભૂત હોવાને કારણે તે અહીં આવી શકતે નથી. જ્યાંથી અય એટલે કે શુભ-સુખ નિર્માંત થઈ ગયુ ડાય છે, એવા સ્થાનનું નામ નિરય ( નરક ) છે. તે નિરયમાં ઉત્પન્ન થતા જીવને નૈયિક हे छे, सहीं सूत्रभा “ हव्य " आ यह वायास अर ३ये वथरायु छे.
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy