SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ४०६ स्थानस्त्रि ___" चत्तारि पुरिसजाया " इत्यादि-चत्वारि पुरुषजातानि प्रज्ञप्तानि, तथा सत्या यथावस्थितवस्तुपरिकथनात् प्रतिज्ञातानुसारेण कर्तृत्वाच सत्यः पुरुषः, स एव पुनः सत्यः सद्भयो हिता-संयमधारित्वेन जगन्मित्रभूत', यद्वा-पूर्व सत्य आसीत् पश्चादपि सत्य एवेति । १ । ___ "सत्यो नामैकोऽसत्यः" इति-पूर्व सत्यः पश्चात्कालक्रमेणासत्योऽयथावद्वस्तुपरिकथनात् प्रतिज्ञातमुल्लध्य प्रवर्तनाच २ । शेषौ भङ्गौ यथा - असत्यो नामैकः सत्यः ३, असत्यो नामैकोऽसत्यः ४ । इति चतुर्भङ्गी । अभिप्राय ऐसा है, जो पुरुष यथावस्थित वस्तु का कथन करनेवाला होता है एवं प्रतिज्ञात के अनुसार करनेवाला होता है, वह सत्य पुरुष कहा गया है, ऐसा वह पुरुष आगे चलकर संयम को धारण करके जगत का मित्र (भूत) बन जाता है तो वह सत्य सत्य इस प्रथम भंग में परिगणित होता है । अथवा जो पहले भी सत्य हो और बाद में भी बना रहता हो, वह सत्य सत्य है । सत्य असत्य वह है जो पहले सत्य हो और बाद में कालक्रम से अयथा वस्तु के परिकथन से या प्रतिज्ञात अर्थ का उल्लंघन करने से असत्यरूप बना गया हो मिथ्याभाषी हो गया हो । यहां शेष दो भंग इस प्रकार से हैं-असत्य सत्य, और असत्य असत्य। જે પુરુષ યથાવસ્થિત (જેવું હોય એવું જ ) વસ્તુનું કથન કરતા હોય છે અને પ્રતિજ્ઞા અનુસાર જ કરનાર હોય છે, એવા તે પુરુષને સત્ય પુરુષ કહ્યો છે એ તે પુરુષ આગળ જતાં સંયમ ધારણ કરીને જગતના મિત્રરૂપ બની જાય છે, એવા પુરુષને “સત્ય સત્ય” નામના પહેલા પ્રકારના પુરુષમાં ગણાવી શકાય છે. અથવા જે પહેલાં પણ સત્યના આરાધક હોય અને પાછ નથી પણ સત્યને આરાધક જ ચાલુ રહે છે, તેને “સત્ય સત્ય” રૂપ પહેલા પ્રકારમાં ગણાવી શકાય છે. (૨) “સત્ય અસત્ય” જે પુરુષ પહેલાં સત્યને પાલક હોય, પણ પાછળથી અયથાર્થ વસ્તુના પરિ,થન દ્વારા અથવા પ્રતિજ્ઞાત અર્થનું ઉલ્લંઘન કરવાને કારણે અસત્ય રૂપ બની ગયું હોય તેને સત્ય અસત્ય પુરુષ કહે છે. બાકીના બે ભાંગા આ પ્રમાણે છે (૩) અસત્ય સત્ય અને (૪) અસત્ય અસત્ય. આ બન્નેને ભાવાર્થ ઉપરના બે ભાગાના ભાવાર્થને આધારે સમજી લે.
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy