________________
૨૮૨
स्थानामसूत्र तव्यवहारः ४ । तत्र व्यवहारे उन्नतत्वं प्रणतत्वं च प्रशंसनीयत्वाप्रशसनीयत्वाभ्यां बोध्यम् । १२ ।
" परकमे" पराक्रमः-उत्साहः, तद्धटिता अपि चत्वारो भगा वोध्याः। तथाहि-उन्नतो नामैक उन्नतपराक्रमः १, उन्नतो नामैकः प्रणतपराक्रमः २, प्रणतो नामैक उन्नतपराक्रमः ३, प्रणतो नामैकः प्रणतपराक्रमः ४ । तत्र पराक्रमे उन्नतत्वं चाप्रतिहतत्व-समीचीन विषयत्वाभ्यां बोध्यम् । १३ । एषु सर्वेषु भङ्गेषु प्रणतत्वमुन्नतत्वविपरीतं बोध्यम् ।
और-कोई प्रणत होकर भी प्रणत व्यवहारवाला ही होता है-४ व्यवहार में औनत्य और प्रणतता प्रशंसनीयता और अप्रशंसनीयता से आती है ऐसा जानना चाहिये-१२ ___ "परक्कमे" उत्साह का नाम पराक्रम है इस पराक्रम के जो चार भङ्ग बनते हैं-वे इस प्रकार से हैं, कोई उन्नत होकर भी उन्नत पराक्रमवाला होता-१ कोइ उन्नत होकर भी प्रणत पराकामवाला होता है-२ कोइ प्रगत होकर भी उन्नत पराक्रमवाला होता है-३ और कोई प्रणत होकर प्रणत पराक्रमवाला ही होता है ४ पराक्रम में औन्नत्य अप्रतिहतता और-समीचीनता को लेकर ही होता है ऐसा जानना चाहिये, इन समस्त भङ्गों में प्रणतता औनत्य से विपरीत होती है ऐसा समझना चाहिये।
હોય છે. (૪) કેઈ પુરુષ પ્રણત પણ હોય છે અને પ્રણત વ્યવહારવાળે પણ હોય છે વ્યવહારમાં ઉન્નતતા અને પ્રણતતા પ્રશંસનીયતાથી અને અપ્રશંસનીયતાથી આવે છે, એમ સમજવું. ૧૨
___" परक्कमे " त्याह-Gसाने ५२॥ ४७ छ. ते पराभनी अपे. ક્ષાએ નીચે પ્રમાણે ચાર ભાગ બને છે-(૧) કેઈ પુરુષ ઉનત પણ હોય છે અને ઉન્નત પરાક્રમવાળે પણ હય છે. (૨) કેઈ પુરુષ ઉન્નત હોવા છતાં પણું પ્રભુત પરાક્રમવાળે હેય છે. (૩) કે પુરુષ પ્રણત હોવા છતાં પણ ઉન્નત પરાક્રમવાળો હોય છે (૪) કે પુરુષ પ્રત પણ હોય છે અને પ્રણત પરાક્રમવાળે પણ હોય છે. પરાક્રમમાં ઉન્નતતા અપ્રતિતતતા અને સમીચીનતાની અપેક્ષાએ જ હોય છે, એમ સમજવું. આ ચારે ભાંગાઓમાં પ્રવૃતતા ઉન્નત તાથી વિપરીત હોય છે, એમ સમજવું.