________________
सुधा टीका स्था०३०४ ० ९१ पृथिवीस्वरूपनिरूपणम्
३३९
पूर्वोक्त प्रकारो मुनिरित्र पृथिव्यां विचरतीत्यनेन सम्बन्धेन पृथिवीस्वरूप निरूपयति
मूलम् — एगमेगा णं पुढवी तोहिं वलहिं सवओ समंता
इस तरह अव्यवसित सूत्र की व्याख्या से व्यवसित सूत्र की व्याख्या विपरीत है । निर्ग्रन्थ प्रवचनादि तीन स्थान व्यवसित के लिये हितकर होते हैं, अर्थात् पथ्यान्न भोजन की तरह अदोष कर होते हैं, इस लोक में और परलोक में वे उस के लिये और पर के लिये हितकर होते हैं । " सुखं " आनन्ददायक होते हैं, । जैसे- धूप में तृषार्त्तको पानकरस का (शरबत) पान आनन्ददायक होता है, । “क्षमं" उचित रूप होते हैं, जैसे - व्याधि से पीडित हुवे को औषधि का पान उचित होता है । निःश्रेयसरूप होते हैं निश्चितश्रेयस्कार - प्रशस्त होते हैं जैसे भाव पूर्वक किया गया पश्च नमस्कार श्रेयस्कारक होता है, । आनुगामिक होते हैं जैसे- भास्वर द्रव्य से जनित छाया अनुगमनशील होती है बाकी का और सब कथन सुगम है व्यवसित पुरुष प्रत्रजित होकर परीषहों को ही जीत लेता है परीषह उसे नहीं जीत पाते हैं । ऐसा भाव इस सूत्र का है ।। ।। ०९० ।।
વ્યાકુલ કરી શકતા નથી એવા સાધુ આગળ તે પરીષહેા પેતે જ પરાજિત થઈ જાય છે આ રીતે અવ્યવસિત સૂત્રની વ્યાખ્યા કરતાં વ્યવસિત સૂત્રની વ્યાખ્યા વિપરીત છે.
નિગ્રંથ પ્રવચનાદિ ત્રણ સ્થાન વ્યવસિત જીવને માટે હિતકર હાય છે, એટલે કે પથ્યાન્ન ભાજનની જેમ દેષકર હાય છે, આલાકમાં અને પરसोभां ते तेना भाटे तथा अन्यने भाटे डितपुर होय छे, “सुखं 5, સુખકર અથવા આનંદદાયક હાય છે, જેમ તટસ્થાને સરખતનું પાન આનદદાયક થઈ પડે છે, તેમ તેને તે આનંદદાયક થઇ પડે છે क्षमं " प्रेम रोगश्री थीडाता જીવને ઔષધિનુ પાન ઉચિત થઇ પડે છે, તેમ તેને ચતરૂપ થઇ પડે છે. તે તેને માટે નિ શ્રેયસરૂપ-નિશ્ચિતરૂપે શ્રેયસ્કારક નિવડે છે. જેમ ભાવપૂર્વક કરાયેલાં પાઁચ નમસ્કાર શ્રેયસ્કારક હાય છે, એમ તે જીવને માટે શ્રેયસ્કારક અને પ્રશસ્ત નિત્રડે છે જેમ ભાસ્વર ( અપારદર્શીક ) દ્રવ્યથી જનિત છાયા અનુગમનશીલ હાય છે, તેમ તે તેને માટે આનુગામિક તિવડે છે. બાકીનું સમસ્ત કથન સુગમ છે વ્યવસિત પુરુષ પ્રત્રજિત થઈને પરીષહેને જીતી લે છે-પરિષહા તેને પરાજિત કરી શકતા નથી, એવેા આ સૂત્રને ભાવ છે. સૂ