SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્ધ स्थान ते त्रयो यथा अवधिज्ञानप्रधानो जिनोऽवधिज्ञानजिनः, मनः पर्यवज्ञानप्रधानो जिनो मनः पर्यवज्ञानजिनः, एतौ द्वौ निश्चयप्रत्यक्ष - ज्ञानवत् तया जिनाविवजिनौ इत्युपचारगम्यौ स्तः । तृतीयः केवलज्ञानजिनः, एप निरुपचारः सर्वज्ञत्वात् मनः पर्यवज्ञानजिन-मनः पर्यवज्ञानप्रधानतावाले जिन, और केवलज्ञानजिन - केवलज्ञान की प्रधानतावाले जिन, इनमें अवधिज्ञानजिन और मनः पर्यवज्ञानजिन ये दो यथार्थ में केवलज्ञानजिन की तरह जिन नहीं हैं। क्यों कि इनका जो ज्ञान है वह विकल देशप्रत्यक्ष है जब किकेवलज्ञानजिन का प्रत्यक्ष सकल प्रत्यक्ष है परन्तु फिर भी केवलज्ञानजिन का प्रत्यक्ष जैसा अपने विषय में पूर्णरूप से विशद होता है उसी प्रकार से इन दोनों जिनों का ज्ञान भी अपने अपने विषय में पूर्णरूप से विशद होता है । जैसा उनका प्रत्यक्ष अतीन्द्रिय होता है उसी प्रकार से ये दोनों ज्ञान भी अतिन्द्रिय होते हैं । इनके उनके प्रत्यक्ष में सङ्क लना और विकलता यह विषयोपाधिजन्य है, इसलिये निश्चय प्रत्यक्ष ज्ञानवाले होने से ये दोनों जिनके भगवान् जैसे जिन माने गये हैं, यह कथन उपचार से किया गया जानना चाहिये । वास्तव में जिन तो केवलज्ञानवाला जो होता है वही है । केवलज्ञान वालों में "जिन " ऐसा किन भयु अारना ह्या छे - ( १ ) अवधिभित-अवधिज्ञाननी प्रधानताવાળા જિન, (૨) મન:પર્યવજ્ઞાન જિન-એટલે કે મન:પર્યંત્રજ્ઞાનની પ્રધાનતા વાળા જિન, અને (૩) કેવળજ્ઞાન જિન-એટલે કે કેવળજ્ઞાનની પ્રધાનતાવાળા જિન. આ ત્રણ પ્રકારના જે જિન કહ્યા છે તેમાંના અવધિજ્ઞાન જિન અને મન:પર્યવજ્ઞાન જિન, આ બે કેવળજ્ઞાન જિનની જેમ યથાર્થ રૂપે જિન નથી, કારણ કે તેમનુ' જે જ્ઞાન હાય છે તે વિકલ ( દેશપ્રત્યક્ષ ) હાય છે, પરન્તુ કેવળજ્ઞાન જિનનું જ્ઞાન સકળ પ્રત્યક્ષ હાય છે, છતાં પણ કેવળજ્ઞાન જિનનુ પ્રત્યક્ષ જ્ઞાન જેમ પેાતાના વિષયમાં પૂર્ણરૂપે વિશદ હાય છે, એ જ પ્રમાણે અવધિજ્ઞાન જિન અને મન:પર્યવજ્ઞાન જિનાનાં જ્ઞાન પણ પાતપેાતાના વિષયમાં પૂર્ણરૂપે ત્રિશત હૈાય છે. જેવી રીતે તેમનું પ્રત્યક્ષ અતીન્દ્રિય હાય છે, એ જ પ્રમાણે તે બન્ને જ્ઞાન પણ અતીન્દ્રિય હોય છે. તેમના પ્રત્યક્ષમા સકલતા અને વિકલતા તે વિષયેાપાધિજન્ય છે, તેથી નિશ્ચય પ્રત્યક્ષ જ્ઞાનવાળા હાવાથી તે બન્ને જિનને ભગવાન જેવાં જ જિન માનવામાં આવ્યા છે, આ કથનને ઔપચારિક કથન જ સમજવું જોઈએ. વાસ્તવમાં કેવળજ્ઞાની જીવને જ ખરા જિન કહી શકાય છે. કેવળજ્ઞાની થવાને “ જિત ” કહેવાનું કારણ એ
SR No.009308
Book TitleSthanang Sutram Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages822
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy