________________
सुधा टीका स्था०३ उ०४ सू० ७0 योग्यानां प्रबंज्यादाननिरूपणम् २४३ ___टीका-'तओ' इत्यादि । सूत्रपटकं सुगम, नवर-त्रयः प्रव्राजनयोग्या न भवन्ति । तानेवाह -- पण्डकः - पण्डकलक्षणपट्कयुक्तो नपुंसकविशेषः, तल्लक्षणानि यथा--
" महिलासहावो १ सरवन्नभेओ २, मेंढ महंतं ३ मउई य बाया।
ससदगंमुत्त ५ मफेणगं ६ य, एयाणि छप्पंडगलक्खणाणि ॥१॥' छाया-महिलास्वभावः १ स्वरवर्णभेदः२, मेट्रं महत् ३ मृद्वी च वाचा ४ । सशब्दकं मूत्र ५ मफेनकं ६ च, एतानि षट् पण्डकलक्षणानि ।। १ ।। इति ।
इत्यादि लक्षणैर्विज्ञाय पण्डकः परिहत्तव्यः । वातोऽस्यास्तीति वातिक:वातप्रकृतिकः, अयं स्वपररूपेण केनापि निमित्तेन वेदोदयं धत्तुं न शक्नोति
टीकार्थ-सूत्रकार ने “ये तीन प्रमाजना प्रत्रज्या योग्य नहीं होते हैं" ऐसा जो कहा है इसी बात को यहां स्पष्ट किया गया है, पाण्डक-एक जाति का नपुंसकविशेष होता है इसके ६ लक्षण इस प्रकार से कहे गये हैं-"महिलासहावो " इत्यादि, इसका स्वभाव स्त्री के स्वभाव जैसा होता है स्वर में और वर्ण में इसको सेद होता है इसका लिङ्ग बडा होता है इसकी वाणी पतली होती है पेशाब करते समय इसकी पेशाब में से शब्द निकलता है, और-इसकी पेशाब में फेन नहीं उठता है ये पण्डक के लक्षण हैं। इन लक्षणों से पण्डक को जानकर उसे दीक्षा नहीं देनी चाहिये ? वात जिसको होता है वह वातिक वात प्रकृतिवाला है, वह वातिक स्व पर रूप से किसी निमित्त से वेदोदय को धारण करने में समर्थ नहीं हो
ટીકાર્થ–“આ ત્રણ પ્રકારના મનુષ્ય પ્રવજ્યા આપવા ગ્ય ગણાતા નથી, એવું સૂત્રકારે જે વિધાન કર્યું છે, તેનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–(૧) પડકને પ્રવજ્યા આપવા ગ્ય ગ નથી. પંડક એક જાતને નપુસક વિશેષ હોય છે, તેના છ લક્ષણ નીચે પ્રમાણે કહ્યા છે–
“ महिला सहावो" त्याह
તેને સ્વભાવ સ્ત્રી જે હોય છે, તેના સ્વરમાં અને વર્ણમાં ભેદ હોય છે, તેનું લિંગ મેટું હોય છે, તેની વાણી પાતળી હોય છે, પિશાબ કરતી વખતે તેના પેશાબમાથી વિશિષ્ટ અવાજ નીકળે છે અને તેના પિશાબમાં ફીણ વળતાં નથી આ છ લક્ષણેથી પડકને ઓળખી શકાય છે, અને આ લક્ષણોથી તેને ઓળખી લઈને તેને પ્રત્રજ્યા આપવી જોઈએ નહીં.
(૨) વાતિકને પણ દીક્ષા આપવાનો નિષેધ ફરમાવ્યું છે. વાત-વાયુથી પીડાતી વ્યક્તિને વાતિક કહે છે આ વાતપ્રકૃતિવાળો મનુષ્ય જ્યાં સુધી તેની પ્રતિસેવા કરી લેતા નથી, ત્યાં સુધી સ્વ–પર રૂ૫ કઈ પણ નિમિત્તે