________________
सुधा टीका स्था० ३ ० ३ सु० ६० धर्मस्त्ररूपनिरूपणम्
१८५
मित्तमुपक्रम:- बैहानसादिना विनाशः परिकर्म वा यद्वा- आत्मार्थमन्यस्य वस्तुन उपक्रम आत्मोपक्रमः । एवं परस्य परार्थ वोपक्रमः । तदुभयस्य - आत्मपररूपस्य तदुभयाथैवोपक्रमस्तदुभयोपक्रम इति ३ । एवम् उपक्रमसूत्रवद् आत्मपरतदुभयभेदेन वैयावृत्यानुग्रहाऽनुशिष्ट्यु ६ पालम्भ७ सूत्राणि बोध्यानि । एवम् - उपक्रम सूत्रवत् एकैकस्मिन् वैयावृत्यादिसूत्रे त्रयस्त्रयः - आत्मपरतदुभयरूपात्रित्रिसंख्यका आलापका वाच्या यथैव येनैव प्रकारेण उपक्रमे - उपक्रमसत्रेऽभवन् तथैवाप्रापीति भावः । नवरं - व्यावृत्तस्य भावः कर्म वा वैयावृत्य - भक्तादिभिः शुश्रूषणम् । तत्र - आत्मवैयावृत्त्य गच्छनिर्गतस्य जिनकल्पिकादेरेव, परवैयावृत्यं ग्लानादि शुश्रूषकस्य, तदुभयवैयावृत्त्यं गच्छगतस्येति |४| अनुग्रहः - ज्ञानाद्युपकारः, तत्र - मात्मानुग्रहोऽध्ययनादि प्रवृत्तस्य, परानुग्रहो वाचनादि मवृत्तस्य तदुभयानुग्रहः
यह तदुभय उपक्रम है उपक्रम सूत्र की तरह आत्म, पर और तदुभय के भेद से वैयावृत्य, अनुग्रह, अनुशिष्टि और उपालंभ विषयक सूत्र भी कहना चाहिये अर्थात् उपक्रमसूत्र की तरह एक २ वैयावृच्यादिसूत्र संबंधी आत्मवैयावृत्यादि के भेद से तीन २ आलापक कहना चाहिये भक्त आदि जो गुर्वादिजनों की सेवा करना है उसका नाम वैयावृत्त्य है गच्छ से निर्गत जिनकल्पिक आदि के ही आत्मवैयावृत्त्य होता है ग्लानादि की शुश्रूषा करने वाले के पर वैयावृत्त्य होता है तथा गच्छगत के तदुभयवैयावृत्य होता है ज्ञानादि के उपार्जन में उपकार करना इसका नाम अनुग्रह है स्वयं अध्ययन करना यह आत्मानुग्रह है, वनादि में प्रवृत्त होना यह परानुग्रह है तथा शास्त्र का व्याख्यान
કરવા તેનુ નામ પાપક્રમ છે, આત્માને માટે અને અન્યને માટે ઉપક્રમ કરવા તેનુ નામ તદુંભય ઉપક્રમ છે. ઉપક્રમના જેવા ત્રણ ભેદ બતાવ્યા છે એવાં જ ત્રણ ભેદ થૈયા નૃત્ય, અનુગ્રહ, અનુશિષ્ટ અને ઉપાલભના વિષયમાં પણ સમજવા, જેમકે વૈય નૃત્યના આત્મવૈયાનૃત્ય, પરવૈયાનૃત્યઅને તદ્રુભય વૈયાવૃત્ય નામનાત્રણ ભેદ પડે છે એ જ પ્રમાણે અનુગ્રહ આદિના પણ આમાનુગ્રહ પરાનુગ્રહ અને તદભયાનુગ્રહ ત્રણ ભેદ સમજવા. શિષ્ય, ભક્ત આદિ દ્વારા ગુરુજનાની જે સેવા કરવામાં આવે છે તેનુ નામ વૈંયાનૃત્ય છે. ગચ્છમાંથી નિત ( નીકળી ગયેલા ) જિનકલ્પિક આદિ દ્વારા આત્મવૈયાનૃત્ય થાય છે. उखान (श्रीभार, अशक्त ) आहिनी शुश्रूषा उश्नार परवैयावृत्य थाय छे, તથા ગચ્છગત શ્રમણાદિ દ્વારા તદ્રુભયવૈયાવૃત્ય થાય છે. જ્ઞાનાદિના ઉપાર્જન નિમિત્તે ઉપકાર કરવા તેનું નામ અનુગ્રહ છે. પેાતે જ અધ્યયન કરે તેનું નામ આત્માનુગ્રહ છે, વાચનાદિમાં પ્રવૃત્ત થવું અને શિષ્ય જનાને સૂત્રાથ
थ २४