________________
सुमा टीका स्था०३ उ ३ सू० ६० धर्मस्वरूपनिरूपणम्
res
अयं च द्रव्यधर्म इति १ । उक्तौ श्रुतचारित्रधर्मै, साम्प्रतं तद्विशेषानाह - ' तिविहे उबक्कमे ' इत्यादि सूत्राण्यष्टौ । त्रिविध उपक्रम, उपक्रमणमुपक्रमः - उपाय पूर्वकआरम्भः । उपक्रमत्रैविध्यमाह - धार्मिकः, धर्मे - श्रुतचारित्ररूपे भवः, स वा प्रयोजनमस्येति स तथा एवमधार्मिकः असंयमार्थः, धार्मिकाधार्मिकः, तत्र धार्मिकोदेशतः संयमरूपत्वात्, अधार्मिक, तथैवार्सयमरूपत्वात् उभयात्मक आरम्भः देशविरस्यारम्भ इत्यर्थः । अथवा उपक्रमो नामस्थापनाद्रव्य क्षेत्रकालभावभेदात् पविधोऽपि भवति किन्त्वत्र त्रिस्थानकानुरोधास्त्रिविध एवोपात्तः । अस्य षड्विधस्योपक्रमस्य व्याख्यानमनुयोगद्वारसुत्रस्य मत्कृतायामनुयोगचन्द्रिकाटीकायामच
}
अब सूत्रकार त्रिविध उपक्रम का कथन करते हैं - यहां ये आठ सूत्र हैं- उपक्रमणका नाम उपक्रम है अर्थात् आरंभ का नाम उपक्रम है यह उपक्रम धार्मिक आदि के भेद से जो तीन प्रकार का प्रकट किया गया है-उसका तात्पर्य इस प्रकार से है श्रुतचारित्ररूप धर्म में जो होता है, अथवा तचारित्ररूप धर्म जिसका प्रयोजन है वह धार्मिक है असंयमरूप जो आरंभ है वह अधार्मिक उपक्रम है देशतः संयमरूप होने से धार्मिक और देशतः असंयमरूप होने से अधार्मिक ऐसा जो उभयात्मक आरंभ है देशविरत्यारंभ है वह धार्मिकाधार्मिक उपक्रम है अथवा - नाम उपक्रम, स्थापना उपक्रम, द्रव्यउपक्रम, क्षेत्र उपक्रम, काल उपक्रम और भाव उपक्रम के भेद से उपक्रम छ प्रकार का भी होता है किन्तु यहां त्रिस्थानक का कथन होने से तीन प्रकार का उपक्रम ही गृहीत हुआ है इस ६ प्रकार के उपक्रम का व्याख्यान अनुयोगद्वारसूत्र
હવે સૂત્રકાર ત્રણ પ્રકારના ઉપક્રમનું કથન કરે છે—તેને અનુલક્ષીને સૂત્રકારે આઠ સૂત્રેા કહ્યાં છે. ઉપક્રમણનુ નામ ઉપક્રમ છે, એટલે કે વસ્તુના આરભને ઉપક્રમ કહે છે.
હવે તેના ધાર્મિક આદિ ભેદોનુ પ્રતિપાદન કરવામાં આવે છે-શ્રુતચારિત્ર રૂપ ધર્મને નિમિત્તે જે થાય તેનું નામ ધાર્મિક ઉપક્રમ છે. અસયમ રૂપ જે આરંભ છે. તેનું નામ અધાર્મિક ઉપક્રમ છે. દેશતઃ સયમરૂપ હોવાને લીધે દેશતઃ ધાર્મિક અને દેશતઃ અસયમરૂપ હાવાને લીધે દેશતઃ અધાર્મિક એવા જે ઉભયાત્મક આરંભ છે તેને એટલે કે દેશવિરતિરૂપ અરભુને ધાર્મિકા ધાર્મિક ઉપક્રમ કહે છે. અથવા નામ ઉપક્રમ, સ્થાપના ઉપક્રમ, દ્રવ્ય ઉપક્રમ, ક્ષેત્ર ઉપક્રમ, કાળ ઉપક્રમ અને ભાવ ઉપક્રમના ભેથી ઉપક્રમ છ પ્રકારને હાય છે. પરન્તુ અહીં ત્રણુ સ્થાનાનું જ કથન ચાલુ હાવાથી ત્રણુ પ્રકારના ઉપક્રમ જ ગૃહીત થયા છે. આ છ પ્રકારના ઉપક્રમનું વન અનુયાગ દ્વાર