________________
सुधा टीका स्था०३ ७०३ सू० ५५ निर्ग्रन्थानगाराबारनिरूपणम् १५५, चिकादिः, तयोः समाहारे रोगातकं तत् माप्नुयात् । वा-अथवा केवलिमज्ञप्ताद्जिनमाणीतात् धर्मात्-श्रुत वारित्ररूपात्. धर्मात् भ्रश्येत् भृष्टो भवेत् , अनेन सम्यक्त्वस्यापिहानिर्भवेदिति१३! एतद्विपर्ययसूत्रमाह-'एगराइयं इत्यादि, एकरात्रिकी द्वादशी भिक्षुप्रतिमां सम्यक्तया अनुपालयता-समाचरतस्त्रीणि स्थानानि हिताय यावद अनुगामिकतायें भवन्ति । तान्येवाह-तस्य-एकरात्रिकी भिक्षुमतिमा सभ्यगनुपालयतः भवधिज्ञानं से 'तस्य' समुत्पधेता वा-अथवा मनःपर्यवज्ञानं तस्य समुत्प- : घेत । एतावदेव न, केवलज्ञानं वा तस्य समुत्पद्येत। एकरात्रिक्या भिक्षुमतिमायाः होना और केवलिप्रज्ञप्त धर्मसे भ्रष्ट पतित हो जाना चित्त में विभ्रमका
आ जाना इसका नाम उन्माद है. इस उन्माद को यदि वह प्राप्त हो जाता है, तो वह उसके अहित आदि के लिये हो जोता है इसी प्रकार . कष्टसाध्य या असाध्य रोग-कुष्ठादि और सद्यः प्राणहर शूल, विसचिका
आदि आतङ्कः उसे प्राप्त हो जाते हैं तो वे भी उसके अहित आदिके लिये हो जाते हैं, इसी प्रकार से यदि वह जिनप्रणीत धर्मसे श्रुतचारित्ररूप धर्म से पतित हो जाता है तो इससे सम्यक्त्व की भी हानि हो जाने के कारण वह उसके अहित आदि के लिये हो जाता है।
यदि वह एक रात्रि की भिक्षुप्रतिमा का पालन सम्यकूरूपसे करने में लगा रहता है-तो उसके लिये ये तीन स्थान हितकारक, सुखकारक क्षमाकारक, मङ्गलकारक और अनुगामिताकारक होते हैं-वे तीन स्थान में हैं-जैसे अवधिज्ञान, मनःपर्यवज्ञान अथवा केवलज्ञान तात्पर्य यह કાલિક રોગાતકની પ્રાપ્તિ થાય છે અને (૩) કેવલિપ્રજ્ઞસ ધર્મમાંથી યુત (પતિત) થઈ જાય છે. ચિત્તમાં વિશ્વમ કે તેનું નામ ઉન્માદ છે. જે તેને તે ઉન્માદની પ્રાપ્તિ થાય છે તે તેને કારણે તેનું અહિત આદિ થાય છે. કષ્ટસાધ્ય અથવા અસાધ્ય રોગને પણ તે ભોગ બને છે. કે આદિ અસાધ્ય રેગે છે અને તુરત જ પ્રાણ હરી લેનારૂ હૃદયશૂલ (હાર્ટ ફેલ), વિસૂચિકા (કેલેરા) આદિ આતંક પણ તેને માટે અહિત આદિનું કારણ બને છે. એ જ પ્રમાણે જે તે જિનપ્રણીત ધર્મથી (શ્રુતચારિત્રરૂપ ધર્મથી) ભ્રષ્ટ થઈ જાય છે, તે સમ્યકત્વની પણ હાનિ થાય છે અને તે પણ તેનું અહિત આદિ કરવામાં કારણભૂત બને છે જે તે એક 'રાત્રિની ભિક્ષુપ્રતિમાનું સમ્યફ રીતે પાલન કરવામાં લીન રહે છે, તો તેને માટે ત્રણ સ્થાન હિતકારક, સુખકારક, ક્ષમાકારક, મંગલકારક અને અનુગામિતાકારક (શુભ બંધ કરનારા) થઈ પડે છે તે ત્રણ સ્થાન નીચે પ્રમાણે સમજવા-(૧) અવધિજ્ઞાન, (૨) મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ કથનને ભાવાર્થ એ છે કે એક રાત્રિની અવધિવાળી