________________
स्थानाशास्त्र ननु नारकादिपर्याय एव संसार उच्यते, नान्यः । नारकादिपर्यायभिन्नश्च कोऽपि जीवो नास्ति, नारकादिभावादन्यत्वेन कदाचिदपि जीवस्यानुपलम्भात् । ततो नारकादिपर्यायरूपस'सारनाशे जीवस्य स्वस्वरूपस्य नाशात् सर्वथा नाश एव भवति, ततः कस्य मोक्षः स्यादिति चेत् । ___तदयुक्तम्-नारकतिर्यगादिरूपेण यो भावः स जीवस्य पर्याय एन न च पर्यायमात्रनाशे पर्यायिणो जीवद्रव्यस्यापि सर्वथा नाशो भवति । न हि मुद्रादिपर्यायनाशे सुवर्णस्य सर्वथा नाशो दृष्टः । ततो नारकादिपर्यायनिवृत्तौ मुक्तिपर्याअग्नि आदि के संपर्क से विघटन देखा जाता है इसी तरह से जीव
और कर्म का संयोग अनादि का होता हुआ भी वह सम्यग्ज्ञान और किया इनके द्वारा नष्ट हुआ देखा जाता है। __शंका–नारकादि पर्यायरूप ही संसार कहा गया है और तो कोई संसार कहा नहीं गया है इसी तरह से नारकादि पर्याय से भिन्न कोई जीव भी नहीं कहा गया है उस पर्याय से भिन्न रूप में कभी भी जीव का उपलम्भ नहीं होता है इसलिये नारकादि पर्याय रूप संसार के नाश होने पर जीव का भी स्वस्वरूप के नाश से सर्वथा नाश हो जाता है फिर मोक्ष किसे हो सकता है ?
उ०-ऐसा कहना ठीक नहीं है क्यों कि नारक तिर्तग् आदि रूप जो भाव होता है वह जीव की पर्यायरूप ही होता है पर्याय मात्र के नाश होने में पर्यायी जीव द्रव्य का सर्वथा नाश नहीं होता है जैसे मुद्रादिपर्याय के नाश होने पर सुवर्णद्रव्य का सर्वथा विनाश नहीं होता है ? अतः जिस प्रकार से मुद्रादि पर्याय की निवृत्ति होने पर
છતાં પણ અગ્નિના સંગથી કાંચનને પાષાણથી અલગ કરી શકાય છે, એ જ પ્રમાણે સમ્યકજ્ઞાન અને ક્રિયાદ્વારા કર્મોને આત્માથી અલગ કરી શકાય છે.
શંકા–નારકાદિ પર્યાયરૂપ જ સંસાર કહ્યો છે-બીજે તે કઈ સંસાર કો જ નથી. એ જ પ્રમાણે નારકાદિ પર્યાયથી ભિન્ન એ કઈ જીવ પણ કહ્યો નથી, કારણ કે તે પર્યાયથી ભિન્ન રૂપે જીવ પણ ઉપલબ્ધ થતું નથી. તેથી નારકાદિ પર્યાયરૂપ સંસારને નાશ થતાં જીપને પણ સ્વસ્વરૂપના નાશથી સર્વથા નાશ થઈ જાય છે. તે પછી મોક્ષ કેવી રીતે સંભવી શકે છે?
ઉત્તર–આ કથન ખરૂ નથી, કારણ કે નારક, તિર્યંચરૂપે જે ભાવ હેય છે, તે જીવની પર્યાયરૂપ જ હોય છે. પર્યાયમાત્રને નાશ થવાથી છવદ્રવ્યને સર્વથા નાશ થતો નથી. જેમ મુદ્રાદિ પર્યાયને નાશ થવાથી સુવર્ણદ્રવ્ય