________________
सुधा टीका स्था० १ उ०१ सू० ९ बन्धस्य यकत्वनिरूपणम्
कर्मणा, तयोश्च बन्धसामान्यविवक्षया एकत्वमिति । ननु बन्धोऽत्र जीवकर्मणोःसंयोगः, स आदिमान् अनादि ? तत्र यदि प्रथमः पक्षः, तर्हि किं पूर्वमात्मा समुत्पन्नः ? किं वा कर्मसमुत्पन्नम् ? उत तदभयं युगपत् समुत्पन्नम् ? इति विकल्प त्रयं भवति । तत्र पूर्वम् आत्मा समुत्पन्नः' इति विकल्पो वक्तुमशक्यः, यतोनिहतुकत्वेनात्मनः खरविपाणवत संभवाभावः स्यात् । यद्यकारणोत्पन्नस्यापि संभवो मन्यते, तर्हि अकारणोत्पन्नस्य तस्योपरमोऽप्यकारणत एव स्यात् । तथा--पूर्व कर्म होता है इनमें निगड़ादि द्वारा जो बन्ध होता है वह द्रव्यबन्ध है और रागद्वेषादि के निमित्त से जो कर्म के साथ बन्ध होता है वह भाववन्ध है इन दोनों में बन्ध सामान्य की विवक्षा से एकत्व है। __ शंका-आपने जीव और कर्म का जो परस्पर में संयोगविशेष है वह बन्ध है ऐसा कहा है सो यह संयोगविशेष आदिमान है या अना दिरूप है ? अर्थात् जीव के साथ कर्मो का यह संयोगविशेषरूप संबंध अमुक समय से हुआ है या समय के बिना हुआ है ? यदि कही जावे कि यह सम्बन्धरूप बन्ध अमुक समय से हुआ है तो इसमें ये विकल्प उपस्थित होते हैं कि पहिले आत्मा उत्पन्न हुआ है या कमें उत्पन्न हुआ है ? या दोनों एक साथ उत्पन्न हुए हैं ? पहिला विकल्प इस लिये ठीक नहीं है कि आत्मा तो निर्हेतुक है और जो निहेतुक होता है उसका उत्पाद खर विषाण की तरह होता नहीं है यदि कारण के विना भी उत्पत्ति मानी जावे तो फिर उसको उत्पित्ति सदा होती ही रहनी
અથવા–દ્રવ્ય ધ અને ભાવબ ધની અપેક્ષાએ બધના બે પ્રકાર છે. જંજીર (સાંકળ) આદિ દ્વારા જે ખધ થાય છે તેને દ્રવ્યબધ કહે છે, અને રાગદ્વેષાદિને કારણે જે બંધ થાય છે તેને ભાવબંધ કહે છે તે બનેમાં બંધ સામાન્યની અપેક્ષાએ એકત્વ છે.
શકો આપે બંધની આ પ્રમાણે વ્યાખ્યા આપી છે-“જીવ અને કર્મના પરસ્પરના સંયોગ વિશેષને બંધ કહે છે ” તે તે સંગ આદિમાન છે કે અનાદિરૂપ છે? એટલે કે જીવની સાથે કર્મોને આ સચોગ અમુક સમયથીજ છે કે અનાદિકાળથી છે? જે તેને એ જવાબ હોય કે તે સંબધ અમુક સમયથી છે, તે પ્રશ્ન એ ઉદભવે છે કે “ પહેલાં આત્મા ઉત્પન્ન થયે છે ? કે કમ ઉત્પન્ન થયેલ છે ? કે બને એક સાથે ઉત્પન્ન થયેલા છે ? આ પ્રશ્નને પહેલો વિકલ્પ તે એ કારણે માન્ય થાય તેમ નથી કે આત્મા તે નિતુક છે અને જે નિર્દેતુક હોય છે તેની ઉત્પત્તિ ખરવિષાણ (ગર્દભને માથે શિંગડાં) ની જેમ સભવી શકતી નથી. જે કારણ વિના પણ ઉત્પત્તિ માની લેવામાં આવે તે તેની ઉત્પત્તિ જ સદા થતી રહેવી જોઈએ-તે અટ