________________
सुधा टीका स्था०३७०१ सू० २८ देवशरीरमाननिरूपणम् __छाया-आनतप्राणतारणाच्युतेषु खलु कल्पेषु देवानां भवधारणीया शरीराणि उत्कर्षेण तिसो रत्नय अर्वोच्चत्वेन प्रज्ञप्तानि ।। मु० २८ ॥ टीका-'प्राणय० ' इत्यादि-सुगम, नवरम् आनतादिषु त्रिषु शल्पेषु देवानां भवधारणीयशरीराणि-भव-देवगतिलक्षण धारयन्तीति भवधारणीयानि, तानि च तानि शरीराणि चेति तानि तथोक्तानि, उत्तरवैक्रियस्य लक्षप्रमाणत्वात्तद्वयवच्छेदः, तानि उत्कर्षेण न तु जघन्यत्वादिना जघन्येन तस्योत्पत्तिसमयेऽङगुलासख्येयभागमात्रत्वात् , तिस्रो रत्नयः-रत्नित्रयपरिमितानि हस्तनयमितानीत्यर्थः, ऊर्बोच्चत्वेन-ऊर्वभागोच्चतया सन्तोति ।। सू० २८ ॥
देवशरीरपतिवद्धानि त्रीणि सूत्राणीति तत्स्वरूपमाह( आणयपाणयारणच्चुए सु णं ) इत्यादि ।
आणत, प्राणत, आरण और अच्युत इन कल्पों में देवों के भव. धारणीय शरीर उत्कृष्ट से तीन अरनि ऊंचे कहे गये हैं। टीकार्थ-यहां अवधारणीय शरीर से देव देवभव में जिस शरीर को धारण किये रहते हैं वह शरीर लिया गया है इससे उत्तर चैक्रिय शरीर को व्यवच्छेद किया गया है क्यों कि वह शरीर से उत्कृष्ट से एक लाख योजन प्रमाण हो जाता है यहां जो भवधारणीय शरीर की ऊंचाई तीन रत्नी की बताई गई है वह उत्कृष्ट की अपेक्षा से कही गई है क्यों कि जघन्य से इसकी ऊंचाई उत्पत्ति के समय में अंगुल के असंख्यातवें भागमात्र होती है रत्नित्रय से तीन हाथ ऊँचा होता है ऐसा जानना चाहिये । सू०२८ ।।
" आणयपाणयारणच्चुएसु णं " त्याह
આણત, પ્રાણત, આરણ અને અચુત કલ્પનિવાસી દેવોના ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ ઉચાઈ ત્રણ રનિપ્રમાણુ કહી છે.
ટીકાર્ય–દેવભવમાં જે શરીર ધારણ કરીને દેવ રહે છે, તે શરીરને તે દેવનું ભવધારણીય શરીર કહે છે. ભવધારણીય શરીરનો સ્પષ્ટ ઉલલેખ થવાને કારણે અહીં ઉત્તર વેકિય શરીરને આપોઆપ વ્યવ છેદ થઈ જાય છે, કારણ કે તે શરીરની ઉત્કૃષ્ટ ઉંચાઈ તે એક લાખ જનપ્રમાણુ હોય છે. અહીં જે ભવ ધારણીય શરીરની ઉંચાઈ ત્રણ રનિપ્રમાણ કહી છે, તે ઉત્કૃષ્ટની અપેક્ષાએ જ સમજવાની છે. આ ઉપવાસી દેવોની જઘન્ય (ઓછામાં ઓછી) ઉંચાઈ તો ઉત્પત્તિના સમયે અંગુલના અસ ખ્યાતમાં ભાગપ્રમાણ જ હોય છે. ત્રણ રનિપ્રમાણ એટલે ત્રણ હાથ ઊંચું સમજવું. એ સૂ. ૨૮