________________
स्थानागसूत्रे व्याख्या-'एगे' इत्यादि
अधर्मः-न धारयति-जीवपुद्गलान् गतिपरिणतावपि तत्स्वभावतया नावस्थापयति, तस्य स्थित्युपष्टम्भकत्लादित्यधर्मः-अधर्मास्तिकायः । अधर्मशासौ अस्तिकायश्चेति । जीवपुद्गलानां स्थितिपरिणामपरिणतानां स्थितिपरिणामोपष्टम्भकः सकललोकव्यापि असंख्यातप्रदेशी अरूपी अजीवद्रव्यविशेषः । स्थितिर्गतिनितिः। यथा श्रान्तस्य धर्मातस्य पथिकस्य स्थितिपरिणामपरिणतस्य वृक्षच्छाया सदायिका भवति तद्वद् अधर्मद्रव्यमपि जीवपुद्गलानां स्थितिपरिणामपरिणतानां सहायकं भवति । यद्वा-मत्स्यस्य स्थलवन स्थितिसहायकं जीवपुद्गलानामधर्मद्रव्यम् । मद्रव्य का अब सूत्रकार निरूपण करते हैं।-एगे अधम्मे इत्यादि ॥८॥
मूलार्थ-अधर्मद्रव्य एक है ॥ ८ ॥
टीकाथ-जो जीव पुद्गलों को गति परिणति में नहीं धारण कराता है वह द्रव्य अधर्म द्रव्य है क्यों कि इसका काम स्थिति क्रिया में परिणत हए जीव और पुतलों को ठहरने में मदद देने का है, अधर्मरूप जो अस्तिकाय है वह अधर्मास्तिकाय है यह अधर्म द्रव्य भी सम्पूर्ण लोकाकाश में व्याप्त होकर ही रहता है, यह असंख्यात प्रदेशी है अख्पी है
और अजीव द्रव्य का एक भेद विशेष है गति की निवृत्ति का नाम स्थिति है जिस प्रकार मार्ग में चलते हुए श्रान्तपथिक को जो कि गर्मी से आकुल व्याकुल हो गया है ठहरने में सहायक छाया होती है उसी प्रकार से स्थिति परिणाम से परिणत जीव और पुद्गलों को जो ठहरने में सहायक होता है वह अधर्मद्रव्य है।
" एगे अधम्मे" त्यादि ॥ ८ ॥ सूत्राथ --अधम द्रव्य मे छे. ॥ ८ ॥
ટીકાથે--જે દ્રવ્ય જીવપુલેને ગતિ પરિણતિમાં ધારણ કરતું નથી, તે દ્રવ્યનું નામ અધર્મદ્રવ્ય છે. તે દ્રવ્યનું નામ ગતિપરિણત જીવ અને પુદ્ગલેને ગતિ કરતાં રોકવાનું છે તેમની ગતિ અટકાવવામાં મદદ કરવાનું છે. અધર્મ રૂપ જે અસ્તિકાય છે તેને અધર્માસ્તિકાય કહે છે. તે અધમ દ્રવ્ય પણ સંપૂર્ણ લોકાકાશમાં વ્યાપ્ત થઈને રહેલું છે, તે અસંખ્યાત પ્રદેશ છે, અરૂપી છે અને અછવદ્રવ્યને એક ભેદવિશેષ છે. ગતિની નિવૃત્તિનું નામ સ્થિતિ છે. રસ્તા પર ચાલ્યા જતા, ગરમીથી આકુળવ્યાકુળ થયેલા પથિકને થેવામાં જેમ છાંયડે સહાયક બને છે, તેમ સ્થિતિ પરિણામે પરિણત જીવને અને પુલને ભવામાં અધર્મદ્રવ્ય સહાયક થાય છે. જેમ સ્થળ મત્સ્યને થોભ