________________
६००
स्थानाने स्तावात् पुरुषवक्तव्यतां सप्तमूच्या निरूपयति-'तओ पुरिसजाया' इत्यादि, सुगमम् । नवरं पुरुषप्ररूपणा क्रियते-नामपुरुषः 'पुरुष' इति नाममात्रम् , स्थापना पुरुषः-लेप्यचित्रादिषु पुरुपाकृतिमात्रम् , पुरुपज्ञानसंपन्नोऽप्यनुपयुक्तो द्रव्यपुरुषः · अणुवओगो दव्यं ' इति वचनात् । नामस्थापनादीनां विशेषविवरणमनुयोगद्वारसूत्रस्य मत्कृतायामनुयोगचन्द्रिकाटीयायामवलोकनीयम् ३ । पुनः पुरुषत्रैविध्यमाह-तत्र ज्ञानरूपभावप्रधानः पुरुपो ज्ञानपुरुपः, एवं दर्शनपुरुषश्चा. ____अब सूत्रकार पुनः सप्तमंत्री द्वारा इसी पुरुष वक्तव्यताका कथन करते हैं-मामपुरुष वे हैं जो नाममात्र के पुरुप हैं अर्थात् किसी भी वस्तु का पुरुष ऐसा जो नाम लोक व्यवहार चलाने के लिये रख लिया जाना है वह नामपुरुष है इम नाम पुरुष में घुमप के जैसे कोई भी लक्षण नहीं होते हैं । लेप्य, चित्र आदिकों में जो पुरुषाकृति की स्थापना करली जाती है, वह स्थापनापुरुष है। पुरुषज्ञानसंपन्न हुशा भी जीव अनुपयुक्त अवस्थावाला है, तो वह द्रव्यपुरुप है क्यों कि " अणुवओगो व्वं " ऐसा सिद्धान्त वचन है, नामस्थापना आदिका विशेष विवरण अनुयोगद्वार सूत्र की अनुयोग चन्द्रिका टीकामें मैंने लिखा है-अतः जिज्ञासुओं को यह टीका अवश्य देग्वनी चाहिये । इस प्रकार से भी पुरुष तीन होते हैं-ज्ञानपुरुष आदि यहां ज्ञानपुरुष में ज्ञानरूप भावप्रधान पुरुप लिया गया है। इसी प्रकार से दर्शनरूप भावप्रधानपुरूप दर्शनपुरुष में और
હવે સૂત્રકાર સાત સૂત્રે દ્વારા એજ પુરુષ વક્તવ્યતાનું વિશેષ કથન કરે છે-નામપુરુષ તે છે કે જે નામમાત્રની અપેક્ષા એ જ પુરુષ છે. એટલે કે કે ઈ પણ વસ્તુનું પુરુષ એવું જે નામ લોકવ્યવહાર ચલાવવાને માટે રાખવામાં આવે છે, તે નામપુરુષ છે. આ નામપુરુષમાં પુરુષનાં જેવાં કેઈ લક્ષણે હેતાં નથી. લેપ્ય ચિત્ર આદિમાં જે પુરુષાકૃતિની સ્થાપના કરવામાં આવે છે, તેને સ્થાપના પુરુષ કહે છે પુરુષજ્ઞાન સંપન્ન જીવ જે અનુપયુક્ત અવસ્થાવાળ હોય છે, તો તેને દ્રવ્યપુરુષ કહે છે, ઉપગ વગરનાને દ્રવ્ય કહેવાય छ. १२९५ "अणुवओगो दव्वं " 20 प्रा२नु सिद्धांत ४थन छ, नाम, સ્થાપના આદિનું વિશેષ વિવરણ અનુગદ્વાર સૂત્રની અનુગચન્દ્રિકા ટીકામાં મારા દ્વારા લખવામાં આવેલ છે તે જિજ્ઞાસુ પાઠકે ને તે વાંચવા ભલ મણ છે.
હવે જ્ઞનપુરુષ આદિ ત્રણ પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે– જ્ઞાનરૂપ ભાવની પ્રધાનતાવાળા પુરુષને જ્ઞાનપુરુષ કહે છે, દર્શનરૂપ ભાવની પ્રધાનતાવાળા પુરુષને દર્શન પુરુષ કહે છે અને ચારિત્રરૂપ ભાવની પ્રધાનતાવાળા પુરુષને ચારિત્ર પુરુષ કહે છે. '