________________
પિતાના સગાં-સંબંધીઓ તથા જ્ઞાતિબંધુઓને પણ પોતે પરદેશમાં તેડાવતા ગયા અને પિતાને ત્યાં જ પિતાની સાથે રાખીને પગભર કરતા ગયા અને પિતાનું એક વટવૃક્ષ ઊભું કરી આપ્યું.
(2) પિતાના કર્મચારીઓ પ્રત્યે પણ પિતાનું મમત્વ અનેરૂં જ રહ્યું છે, તેઓને વેપારમાં કુશળ બનાવ્યાં અને ચગ્ય સમયે સ્વતંત્ર ધંધાએ લગાડી આપ્યાં, પૂરતું પ્રેત્સાહન આપ્યું અને એમ કરવામાં પિતે ગૌરવ અનુભવ્યું..
(૯શ્રી રામજીભાઈનાં લગ્ન ભાયાવદર ગામે મોતીચંદ ધરમશી મેદીનાં પુત્રી સમરતબહેન (દુધીબેન) સાથે થયાં છે સમરતબહેન સવભાવે શાંત અને સુશીલ છે, ધર્મ પ્રત્યે ખૂબ જ અનુરાગ ધરાવે છે. આ રીતે શ્રી રામજીભાઈનું દામ્પત્ય જીવન પણ સુખી છે. તેમના પરિવારમાં એક પુત્ર શ્રી નગીનભાઈ તથા સાત પુત્રીઓ છે-ચિ નગીનભાઈ પણ શ્રી રામજી ભાઈનાં પુનીત પગલે ચાલશે એ પણ નિવિવાદ વાત છે.
(૧૦) રામજીભાઈ જેમ જેમ અર્થ ઉપાર્જન કરતા ગયા તેમ તેમ તેના સદુઉપગને વિચાર પણ અંતરમાં ઉદ્દભવતે ગયો અને દાનનો પ્રવાહ વહેવા લાગ્યું. તેઓની સખાવત અસાધારણ છે, જેથી સમાજ સુપરિચિત છે.
દાન આપી તેનાથી કીર્તિ મેળવવાની લાલસા નથી, દાનનું અભિમાન નથી, તેઓશ્રીને દાનપ્રવાહ કેઈ એક ક્ષેત્રમાં વહેતું નથી પરંતુ જ્ઞાતી, ધર્મ અને સમાજના શ્રેય માટે વહેતો રહ્યો છે, એ દાનપ્રવાહની કેટલીક સરવાણીએ નીચે મુજબ છેઃ
(ક) શ્રી નિર્મળાબેન, અશક્ત માતૃ આશ્રમ-રાજકેટ-આ સંસ્થાની સને ૧૯૫૫ માં સ્થાપના કરવામાં આવી છે તેમાં પચાસ નિરાધાર નિરાશ્રીત બહેને પિતાનું જીવન સુખશાંતિમાં ગાળી રહ્યા છે. સંસ્થાનું મકાન રૂપિયા એક લાખના ખર્ચે બંધાવ્યું છે અને સંસ્થાના નિભાવ માટે એક લાખ રૂપિયા બીજા આપ્યા છે અને વૃદ્ધ માતાઓ એ લાભ લઈ રહ્યા છે, પિતાના મુંગા આશીર્વાદ આપી રહ્યા છે.
(ખ) શ્રી સાર્વજનીક ભેજનાલય–રાજકેટ-આ ભેજનાલયની શરૂઆત સને ૧૯૧ થી કરવામાં આવી છે. માત્ર દસ નવા પૈસામાં એક ટંક પેટ પુરતું સાદુ ભેજન આપવામાં આવે છે, જેને ગરીબ અને સામાન્ય સ્થિતિના ત્રણસે માણસ હમેશા લાભ લે છે.
(ગ) શ્રી સૌરાષ્ટ્રમાં દશા શ્રીમાળી જૈન ભેજનાલય-મુંબઈ-માત્ર માસિક રૂ. ૧૫) પંદરમાં શુદ્ધ અને સાત્વિક ભજન સૌરાષ્ટ્રની ટૂંકી આવકના જૈન ભાઈઓને આપવામાં આવે છે. દરેક જમનારે સૌરાષ્ટ્રમાં તેમના ઉપર આધાર