________________
શ્રી રામજીભાઈ, શામજીભાઈ, વિરાણીના ટ્રૅક પરિચય
સતા અને નરવીરેાની ભૂમિ સૌરાષ્ટ્રના ભાયાવદર ગામ પાસેના ખીરસરા ગામે શ્રી શામજીભાઈ વેલજીભાઇ વીરાણી રહેતા હતા. તેમનાં ધર્મપત્નીનું નામ કડવીબાઈ હતું. બન્ને ચુસ્ત સ્થાનકવાસી જૈન હતાં. ધર્માનુરાગી, ધ પરાયણુ તથા સ્વભાવે ભદ્રિક હતાં. શ્રી શામજીભાઈ ઘી તથા કપાસીયાના વેપાર સાથે ખેડૂત વર્ગીમાં ધીરધારના ધંધા કરતા હતા. સ્થિતિ સાધારણ હતી પણ કુટુંબ ખાનદાન હતું.
(ર) રત્નકુક્ષી કડવીબાએ વિક્રમ સવત ૧૯૫૦ ના કારતક વિદે ૫ ના રાજપુત્રરત્નને જન્મ આપ્યા. તે પુત્ર-આપણા રામજીભાઈ, તેમને ગળથૂથીથી જ ધર્મ અને ખાનદાનીના સંસ્કારાનું પાન કરાવવામાં આવ્યું અને એ સસ્કારખીજ દિનપ્રતિનિ વૃદ્ધિ પામવા લાગ્યું.
(૩) છ વર્ષોંની વયે રામજીભાઈને ધુડી નિશાળમાં ભણવા બેસાડ્યા. શાળાના ગુરુએ—“ પુત્રના લક્ષણ પારણામાં ” જ પારખ્યા અને રામજીભાઈની ગ્રહણુશક્તિ, ગુરુભક્તિ તથા અભ્યાસમાં નિષ્ઠા–વગેરે ગુણેાથી પ્રભાવિત થયા અને ભવિષ્યમાં આ ખાળક કુળદીપક થશે એવાં ચિન્હ જોતાં, અ‘ગત કાળજી તથા પ્રેમથી સાત ચેાપડીના અભ્યાસ પૂરો કરાવ્યેા.
(૪) શ્રી શામજીભાઇના પરિવારમાં એક મેટા પુત્રી, ત્યારબાદ રામજીભાઈ અને ખીજા ચાર પુત્ર તથા ત્રણ પુત્રી હતાં, અને તેએ આવા મેાટા કુટુંબની જવાખદારી વર્લ્ડન કરી રહ્યા હતા.
સ'જોગા અનુસાર શ્રી રામજીભ ઈને ૧૪ વર્ષીની કિશાર વયમાં ધધે કરવાની ભાવના થઈ અને પેાતાના કાકા શ્રી દેવરાજભાઈ વીરાણી સાથે આફ્રિકામાં આવેલા પેાલુદાન ગામે ગયા.
શરૂઆતમાં રામજીભાઈને અનેક પ્રકારની યાતનાઓ તથા પરીષહા વેઠવા પડયા. જીવનના અનેક તડકા-છાયાના અનુભવ થયા. નાના પ્રકારનાં ઘરકામાથી માંડીને વેપાર-ધધાની જવાખદારી અદા કરવાનું સઘળું કામ કરવું પડયુ’--છતાં તેઓ કદી નિરાશ થયા નહિ. એટલુ જ નહિ પણુ પાતાના સાહસિક સ્વભાવ તથા ઉદ્યમ શીલતાથી આપમળે જોતજોતામાં તેએ આગળ વધ્યા.
(૬) પરદેશમાં પાતે હવે થાળે પડયા છે એવી જ્યારે પેાતાને ખાત્રી થઈ ત્યારે તેમણે શ્રી દુર્લભજીભાઈ, તથા ખીજા ભાઇઓને પેાતાની પાસે એલાવી લીધા અને ધધાને પહેાળા પ્રમાણમાં વિકસાવ્યે અને સમય જતાં
tr
શાહે સેાદાગર * તરીકે નામના મેળવી અને સર્વત્ર પેાતાની સુવાસ ફેલાવી,
,,