________________
सुधा टीका स्था0 उ0 ४ सू० ४२ क्रोधादोनां स्वरूपनिरूपणम् ५०९ ___टोका-'दुविहे कोहे' इत्यादि । क्रोधो द्विविधः-आत्मपतिष्ठितः परप्र तिष्ठितश्चेति । तत्रात्मप्रतिष्ठिन. स्वापराधाद् भित्यादौ शिरःप्रभृतीनां स्खलनेन वस्तुविशेषविनाशेन वा स्वात्मनि मतिष्ठितः जनितःथात्मविषयो जात इत्यर्थः, सः तथोक्तः १। यद्वा-य आत्मना परस्मिन् प्राणिन्याक्रोशादिना प्रतिष्ठितः स तथोक्त । परप्रतिष्ठिनः-यः परेणाक्रोशादिना प्रतिष्ठितः-उदीरितः, स्वात्मना था परस्मिन् प्रतिष्ठितः-जातः उत्पन्नः स तथोक्तः २। इति । इदमुक्त भवतिस्वयमाचरितस्य ऐहिकमपायमववुध्य यदा कश्चित्स्वात्मन्येव क्रोधं करोति तदा स क्रोध आत्मप्रतिष्ठितः कथ्यते, यदा तु परः कोऽप्याक्रोशादिना क्रोधमुदीरयति करते हैं-(दुविहें कोहे पण्णत्ते) इत्यादि ।
टीकार्थ-क्रोध दो प्रकारका कहा गया है एक आत्मप्रतिष्ठित और दूसरापरप्रतिष्ठित अपने ही अपराधसे भित्ति आदिमें शिर वगैरहके लग जाने से अथवा वस्तु के विनाश से जो क्रोध आत्मा में उत्पन्न हो जाता है वह स्वात्म प्रतिष्टित क्रोध है अथवा जो क्रोध परप्राणी के ऊपर आक्रोश आदि के करने से अपनी आत्मा में प्रतिष्ठित हो जाता है वह आत्मप्रतिष्ठित क्रोध है तथा आक्रोश आदि के करने से दूसरों के द्वारा आत्मा में उदीरित किया जाता है वह परप्रतिष्ठित क्रोध है अथवा अपने द्वारा पर में जो क्रोध उत्पन्न कराया जाता है वह परप्रतिष्ठित क्रोध है। तात्पर्य इस कथन का ऐसा है कि स्वय आचरित किये कार्य का ऐहिक अपायरूप फल समझ कर जो अपनी निजकी आत्मा पर ही क्रोध
" दुविहे कोहे पण्णत्ते " त्याह
ટીકાળું–કૈધ બે પ્રકારને કહ્યો છે–(૧) આત્મપ્રતિષ્ઠિત અને (૨) પરપ્રતિષ્ઠિત પિતાના જ અપરાધ (દેષ) ને લીધે દીવાલ આદિ સાથે શિર આદિ અથ ડાવાથી અથવા વસ્તુના વિનાશથી જે કાંધ આત્મામાં ઉત્પન્ન થાય છે. તે ક્રોધનું નામ સ્વાત્મપ્રતિષ્ઠિત ક્રોધ છે. અથવા પર પ્રાણીના ઉપર આક્રોશ આદિ કરવાથી જે કાંધ પિતાના આત્મામાં પ્રતિષ્ઠિત થાય છે-ઉત્પન્ન થાય છે, તે ક્રોધનું નામ આત્મપ્રતિષ્ઠિત ક્રોધ છે જે ક્રોધ અન્યના આકેશ આદિને કારણે એટલે કે અન્યના દ્વારા આત્મામાં ઉદીરિત કરાય છે, તે ક્રોધને પરપ્રતિષ્ઠિત ક્રોધ કહે છે અથવા પોતાના દ્વારા અન્ય જીમાં જે ક્રોધ ઉત્પન્ન કરાવાય छ, तेनुं नाम ५२प्रतिष्ठित ध छ.
આ કથનનું તાત્પર્ય એ છે કે, પિતે જ આચરેલા કાર્યનું ઐહિક અપાયરૂપ ફલ સમજીને પિતાના જ આત્મા પર જે કોધ ઉભવે છે, તે ક્રોધને આત્મપ્રતિષ્ઠિત ક્રોધ કહે છે અને જ્યારે કેઈ બીજી વ્યક્તિ તેના આક્રોશ