________________
२६
स्थानासो ननु ज्ञानं स्वसंवेद्यमिति कुतो ज्ञायते ?, शृणु। नीलज्ञानं ममोत्पन्नमासीदिति स्मृति निस्य भवति, ज्ञानस्य स्वसंवेद्यत्वासावे तद्विपयिका स्मृतिपिपद्येत । स्वसंविदि तस्यैव ज्ञानस्य स्मृतिरुत्पद्यते । अन्यथाऽन्यस्य प्रमातुर्मानं स्मृतिगोचरः स्यादिति, तदेवं ज्ञानरूपस्य गुणस्य प्रत्यक्षत्वे ज्ञानगुणवानात्माऽपि तद् व्यतिरिक्ततया स्वसंवेद्य है इसमें क्या प्रमाण है ? तो इसका उत्तर ऐसा है कि " नील ज्ञान मुझे उल्न हुआ था" ऐसी जो स्मृति ज्ञान को अपनी होती है वह ज्ञान यदि स्वसंवेद्य न होता तो नहीं हो सकती ऐसी अपनी स्मृति तो स्वसंविदित ज्ञान को ही हो सकती है यदि कहा जाय कि ज्ञान अपने
आपको नहीं जानने वाला होकर भी अपनी स्मृति कर सकता है तो फिर जैसे वह ज्ञान अपनी स्मृति कर लेता है वैसे ही वह दूसरे प्रमाता के ज्ञान की स्मृतियोंको क्यों नहीं करता है उसे करना चाहिये तात्पर्य कहने का यही है कि स्मृति देखे गये जाने गये पदार्थ की ही हुआ करती है ज्ञान को जो अपनी स्मृति होती है उसका मतलब भी यही है कि ज्ञान अपने आपको जानता है अपने आपको जानना ही ज्ञान में रवसंवेद्यता है इस तरह से जय आत्मा का गुण जो ज्ञान है वह प्रत्यक्ष का स्वसंवेदन प्रत्यक्ष का विषय होता है तब उस गुणवाले आत्मा का भी प्रत्यक्ष होना स्वतः सिद्ध हो जाता है क्यों कि आत्मा ज्ञानगुण से કરાવનાર છે-સ્વસંવેદ્ય છે, એવું કયા પ્રમાણને આધારે માની શકાય? તે તેનું સમાધાન આ પ્રમાણે કરી શકાય-“નીલજ્ઞાન (નીલા રંગની વસ્તુનું જ્ઞાન) મને ઉત્પન્ન થયું હતું” એવી જ્ઞાનને જે પિતાની સ્મૃતિ થાય છે, તે જે જ્ઞાન સ્વસંવેદ્ય ન હતા તે થઈ શક્ત નહીં એવી પિતાને લગતી સ્મૃતિ તે
સવિદિત જ્ઞાનને જ થઈ શકે છે. જે અહીં એવી દલીલ કરવામાં આવે કે જ્ઞાન પિતે પોતાને જાણનારૂ નહીં હોવા છતાં પણ જે પિતાની સ્મૃતિ કરી શકે છે, તે જેવી રીતે તે જ્ઞાન પિતાની સ્મૃતિ કરી લે છે એવી જ રીતે બીજા પ્રમાતાના (જ્ઞાતા) જ્ઞાનની સ્મૃતિ કેમ કરતું નથી ? તેની સ્મૃતિ પણ કરી શકતું હોવું જોઈએ ! કહેવાનું તાત્પર્ય એ છે કે મૃતિ દેખેલા અથવા જાણેલા પદાર્થની જ થયા કરે છે. જ્ઞાનને જે પિતાની સ્મૃતિ થાય છે તેનું તાત્પર્ય પણ એ જ છે કે જ્ઞાન પિતાને (આત્માને) જાણે છે. પિતાને જાણતા એવા જ્ઞાનમાં જ સ્વસંવેદ્યતા છે. આ રીતે આત્માને ગુણ જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ સ્વસ વેદનનો વિષય છે અને તેથી તે ગુણવાળા આત્માનું પ્રત્યક્ષ અસ્તિત્વ પણ સ્વતઃસિદ્ધ થઈ જાય છે, કારણ કે આત્મા જ્ઞાનગુણથી અભિન્ન