________________
३९२
स्थानानसूत्रे
सामुद्घात है १० कालकृत अवस्थाका अनुभवन करना इसका नाम कालसंयोग है ११, गर्भसे बाहर निकलना इनका नाम निर्गम है१२ प्रागों का त्याग करना इसका नाम मरण है ये सब अवस्थाएँ गर्भस्थ मनुष्यों
और गर्भस्थतियश्चों को ही होती हैं इसलिये "गर्भस्थानां मनुष्यतिरश्चा" ऐसा पद सर्वत्र योजित करना चाहिये १३ " दोण्हं छविपच्या" इत्यादि। छवि नाम त्वचा चमडी का है और पर्व नाम सन्धि बन्धनों का है ये संधि पर्व गर्भस्थ और पचेन्द्रियतिर्यञ्चों के होते हैं १४, शुक्र और शोणित इन दोनों से जिनकी उत्पत्ति होती है वे शुक्र शोणितसंभव जीव हैं ऐसे वे जीव मनुष्य और पंचेन्द्रिय तिर्यञ्च हैं१५ अवस्थानकानाम स्थिति है यह स्थिति कायस्थिति और भवस्थिति के भेद से दो प्रकार की होती है सात आठ भय ग्रहणरूप कायस्थिति है यह कोयस्थिनि मनुष्य और पंचेन्द्रिय तिर्घश्चों के होती है यद्यपि पृथिवी आदिकों को भी यह होती है परन्तु यहां विस्थानों के अनुरोध से इन दो का ही ब्रहण हआ है १७ भव में या भवरूप जो स्थिति है वह भवस्थिति है भव.
કરવું તેનું નામ સમુદ્દઘાત છે. તે ૧૦ કે કાલકૃત અવસ્થાને અનુભવ કરે તેનું નામ કાળ ચોગ છે. જે ૧૧ છે ગર્ભમાંથી બહાર નીકળવું તેનું નામ નિર્ગમ છે. પ્રાણ ત્યાગ કરે તેનું નામ મરણ છે, આ બધી અવસ્થાઓને અનુભવ ગર્ભસ્થ મનુષ્યો અને ગર્ભસ્થ તિર્થને જ થાય છે. તેથી જ "गर्भस्थानां मनुष्यतिरश्चा" ! पहना ( स्य मनुष्यानो मन लिय यानी) સર્વત્ર પ્રવેગ કરવાનું કહ્યું છે કે ૧૩ છે
“दोण्हं छवि पवा” “छवि सेट पिया भने " " मेट સંધિબને. તે ત્વચા અને સંધિ પર્વને સદૂભાવ ગર્ભસ્થ મનુષ્યમાં અને પચેન્દ્રિય તિર્યમાં જ હોય છે . ૧૪ ને શુક અને શોણિતથી જેમની ઉત્પત્તિ થાય છે એવાં જીવોને શુકશેણિત સંભવ જ કહે છે. મનુષ્ય અને પચેન્દ્રિય તિર્યંચોની આ પ્રકારના જીવોમાં ગણતરી થાય છે કે ૧૫
સ્થિતિ એટલે અવસ્થાન તે સ્થિતિના કાયસ્થિતિ અને ભવસ્થિતિ નામના બે ભેદ પડે છે. ૧૬ સાત આઠ ભવગ્રહણ રૂપ કાયસ્થિતિ છે. તે કાયસ્થિતિ મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યમાં જ સંભવી શકે છે. જો કે પૃથ્વીકાય આદિમાં પણ તે સંભવી શકે છે, પણ અહીં બે સ્થાનના અનુરોધની અપેક્ષા એ ઉપર્યુક્ત બેને જ ગ્રહણ કરવામાં આવેલ છે. મે ૧૭ | ભવમાં અથવા ભવરૂપ જે