________________
सुधा टीका स्था०२ १०३ सू० २९ उत्पादोद्वर्तनादिद्वैविध्यम् होना इसका नाम गर्भव्युत्क्रान्ति है यह गर्भव्युत्क्रान्तिरूप गर्भ में उत्पत्ति दो जीवों की ही होती है एक पंचेन्द्रियतिर्यश्च जीवों की और दसरी मनुष्यों की क्यों कि जन्म के तीन प्रकारों में से जो गर्भजन्म है घह पंचेन्द्रियतिर्यञ्चों के और मनुष्योंको ही कहा गया है अन्यको नहीं ४, तीनशरीर और ६ पर्याप्तियों के योग्य पुद्गल परमाणुओं का ग्रहण करना इसका नाम आहार है यह आहार गर्भस्थ मनुष्योंको और पंचेन्द्रियतिर्यञ्चों को ही होता है५ शरीरोपचय का नाम वृद्धि है यह वृद्धि भी गर्भस्थ मनुष्यों और गर्भस्थ पंचेन्द्रिय तिर्यञ्चोंको ही होती है६ इसी प्रकार से गर्भस्थ मनुष्यों के और गर्भस्थतियञ्चों के निर्वृद्धि-वात-पित्त आदिद्वारा हानि होती है यहां निःशब्द “निर्लज्ज मनुष्य" इत्यादि की तरह अभाव वाचक है७ विकुर्वणा भी-वैक्रियलब्धिसंपन्न मनुष्य और पंचेन्द्रिय तियञ्चों को होती है, चलना अथवा मरकर गत्यन्तर में गमन । करना इसका नाम गति पर्याय है अथवा-लब्धिधर जीव गर्भ से निकलकर प्रदेश की अपेक्षा जो बाहर संग्राम करता है वह गतिपर्याय है ९ यथा स्वभावस्थित आत्मप्रदेशों का वेदना आदि सात कारणों को लेकर अपने भाव से अन्य भावरूप में परिणमन करना इसका नाम
ગર્ભમાં ઉત્પત્તિ થવી તેનું નામ ગર્ભવ્યુત્કાન્તિ છે. મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચની ઉત્પત્તિ જ ગર્ભમાં થાય છે. જન્મના ત્રણ પ્રકારોમાંથી જે ગર્ભજન્મ નામને પ્રકાર છે, તે પ્રકારે તે મનુષ્યો અને પંચેન્દ્રિય તિયો ને જ જન્મ થાય છે–અન્ય જેમાં તે પ્રકારે જન્મ થતું નથી ૪ છે
ત્રણ શરીર અને છ પતિએને ચોગ્ય પુદ્ગલ પરમાણુઓને ગ્રહણ કરવા તેનું નામ આહાર છે તે આહાર ગર્ભસ્થ મનુષ્ય અને પંચેન્દ્રિય નિયામાં સંભવી શકે છે. જે ૫ છે શરીરેપચયનું નામ વૃદ્ધિ છે. ગર્ભસ્થ મનુષ્ય અને પચેન્દ્રિય તિયમાં જ તે વૃદ્ધિ થતી હોય છે ૬. એ જ પ્રમાણે ગર્ભસ્થ મનુષ્યની અને ગર્ભસ્થ તિર્યચેની જ વાત, પિત્ત આદિ દ્વારા નિવૃદ્ધિ (હાનિ) थाय छ “ नि" B५स “नि पुरुष” त्यालिनी म समाप पाय છે. ૭ વૈક્રિય લબ્ધિસંપને મનુષ્ય અને પંચેન્દ્રિય તિયામાં જ વિકૃણ સંભવી શકે છે. ૮ ચાલવું અથવા મરીને અન્ય ગતિમાં જવું તેનું નામ ગતિપર્યાય છે અથવા લબ્ધિધર જીવ ગર્ભમાંથી નીકળીને પ્રદેશની અપેક્ષાએ જે બહાર સંગ્રામ કરે છે, તે ગતિપર્યાય છે. એ ૯ છે યથા સ્વભાવસ્થિત આત્મપ્રદેશનું વેદના આદિ સાત કારણેને લઈને પિતાના ભાવમાંથી અન્ય ભાવરૂપે પરિણુમન