________________
૨
स्थाना
रूपेति १ | विवेकप्रतिमा - विवेचनं विवेकः - त्यागः, स च आन्तराणां कपायादीनां वाह्यानां गणशरीरभक्तपानादीनामनुचितानां तत्प्रतिपत्तिस्तथा । व्युत्सर्गप्रतिमा कायोत्सर्ग करणमेवेति २ । भद्रापूर्वादिदिचतुष्टये प्रत्येकं महरचतुष्टयकायोत्सर्गकरणरूपा अहोरात्रद्वयपरिमितेति । सुभद्रा - साऽप्येवंविधैव संभाव्यते ३ | महाभद्राऽप्येवंरूपैव नवरम् - अहोरात्र कायोत्सर्गरूपा अहोरात्रचतुष्टयममाणा । सर्वतोभद्रा तु दशसु पूर्वादिदिक्षु प्रत्येकमहोरात्रकायोत्सर्गरूपा अहोरात्र दशक प्रमाणेति ४ । मोकप्रतिमाक्षुद्रिका महती चेति द्विविधा | अनयोर्व्याख्याऽन्यतोभिक्षु प्रतिमा और श्रावक की ११ प्रतिमारूप है विवेक प्रतिमा त्याग का नाम विवेक है इस विवेकमें आन्तर कषायोंका और अनुचित गण का शरीर का और भक्तपान आदि का त्याग किया जाना है-इस विवेक की जो प्रतिपत्ति होती है उस का नाम विवेक प्रतिमा हैं १, कायोत्सर्ग करने का नाम व्युत्सर्ग प्रतिमा है २, पूर्वादि चार दिशाओं में प्रत्येक में दो दिन और दो दिनतक चारप्रहर तक कायोत्सर्ग करना यह भद्राप्रतिमा है सुभद्राप्रतिमा भी ऐसी ही प्रतीत होती है ३ महाभद्राप्रतिमा भी ऐसी ही है परन्तु इनमें चार दिन चार रात तक कायोत्सर्ग किया जाता है सर्वतोभद्र जो प्रतिमा है उसमें दश दिशाओं में से प्रत्येक दिशा में एक २ दिन रात का कायोत्सर्ग धारण किया जाता है इस प्रकार इस प्रतिमा में दशदिन और दश रात तक कायोत्सर्ग धारण करना होता है क्षुद्रिका और महती के भेद से मोकप्रतिमा दो प्रकार
"C
વિવેક પ્રતિમા—ત્યાગનું નામ વિવેક છે. તે વિવેકમાં આન્તર કષાયાના, અનુચિત ગણના, શરીરનેા, અને ભકતપાન આદિના ત્યાગ કરવામાં આવે છે. આ પ્રકારના વિવેક (ત્યાગ) થી યુક્ત જે પ્રતિમા છે તેને વિવેક પ્રતિમા કહે છે. ૫ ૧ ૫ કાર્યાત્સગ કરવા તેનું નામ વ્યુત્સગ પ્રતિમા છે !! ૨ ! પૂર્વાદિ ચાર દિશાઓમાંની પ્રત્યેક દિશામાં બે દિવસ સુધી ચાર પ્રહર પન્ત કાચાત્ય કરવા તેનું નામ ભદ્રા પ્રતિમા છે. સુભદ્રા પ્રતિમા પણ એવી જ છે. ॥ ૩ ॥ મહાભદ્રા પ્રતિમા પણ એવી જ છે, પરન્તુ તેમાં ચાર દિન અને ચાર રાત સુધી કાચે ત્સર્ગ કરાય છે. સતાભદ્ર નામની જે પ્રતિમા છે તેમાં દશ દિશાઓમાંની પ્રત્યેક દિશામાં એક એક દિનરાતને કાયાત્સગ ધારણ કરવામાં આવે છે. આ રીતે આ પ્રતિમાની આરાધનામાં દશ દિન અને દશ રાત સુશ્રી કાર્યાત્સગ ધારણ કરવા પડે છે. ૫ ૪ ૫ મુદ્રિકા અને મહતીના ભેદથી મેાકપ્રતિમા એ પ્રકારની કહી છે. તેમના વિષેનું ઘન અન્ય શાઓમાંથી જાણી લેવું જોઇએ, ॥ ૫ ॥