________________
सुंधा टीका स्था० १ ० १ सू० २ आत्मन एकत्वनिरूपणम्
१९
दिसंख्यावान् । अयं भावः - द्रव्यार्थतया एक द्रव्यत्वादात्मन एकत्वं बोध्यम् । प्रदेशार्थतया त्वसंख्येयप्रदेशात्मकत्वात्तस्यानेकत्वम् । तत्र द्रव्यं च तदर्थश्चेति
संख्यावाला नहीं है ऐसा जो कहा गया है सो उसका भाव ऐसा है कि द्रव्यार्थिकय की अपेक्षा यह आत्मा एक अखण्ड द्रव्यरूप है इसलिये वह एक ही संख्या वाला है । यह ऐसा कथन एकान्तरूप से नहीं है किन्तु अपेक्षाकृत ही है अतः जब आत्मा का विचार प्रदेशार्थता को लेकर किया जाता है तो वह असंख्यात प्रदेशात्मक होने से अनेकरूप भी है जैनदर्शनकारों ने प्रत्येक वस्तु का विचार द्रव्यार्थिक और पर्यायार्थिक इन दो नयों के सहारे से ही किया है जब द्रव्याथिकनय की अपेक्षा से विचार किया जाता है तब विचार की दृष्टि एक मूल द्रव्यपर ही रहती है तद्वत प्रदेश गुण और क्रमभावी पर्यायों पर नहीं रहती है ऐसा होने पर भी वह उन सबों का निषेध नहीं करता है किन्तु वह उनके उपर केवल गजनिमीलिका ही धारण करता है । क्यों कि द्रव्यगत इन सबों का निषेध करना इसका हेतु होता है एकान्त मान्यता को प्रश्रय देना जो अनेकान्त मान्यता की दृष्टि से सर्वथा निषिद्ध है पर्यायार्थिकनय का ही दूसरा नाम प्रदेशार्थता है आत्मा असंख्यात
એક સંખ્યાવાળે છે—એ આદિ સખ્યાવાળા નથી, આ કથનનુ` સ્પષ્ટીકરણ આ આ પ્રમાણે છે—દ્રવ્યાકિનયની અપેક્ષાએ આ આત્મા એક અખંડ દ્રવ્યરૂપ છે, તેથી તે એક જ સખ્યાવાળા છે. આ કથન એકાન્તતઃ સમજવું જોઇએ નહીં, પરન્તુ અમુક અપેક્ષાએ ( અમુક દૃષ્ટિએ ) જ ગ્રહણ કરાયુ છે એમ સમજવું. તેથી જ્યારે પ્રદેશાતાની અપેક્ષાએ આત્માને વિચાર કરવામાં આવે છે, ત્યારે તે અસખ્યાત પ્રદેશાત્મક હાવાથી અનેકરૂપ પણ છે. જૈન દર્શન કારાએ દરેક વસ્તુને વિચાર દ્રવ્યાર્થિક અને પર્યાયાકિ, આ બન્ને નયને આધારે જ કર્યાં છે. જ્યારે દ્રબ્યાર્થિક નયની અપેક્ષાએ વિચાર કરવામાં આવે છે ત્યારે વિચારની દૃષ્ટિ એક મૂળ દ્રવ્યપર જ રહે છે તેમાં રહેલા પ્રદેશ, ગુણુ અને ક્રમભાવી પર્યાયેાપર ષ્ટિ રહેતી નથી. આમ ાવા છતાં પણુ તે તેમના સૌના નિષેધ કરતા નથી, પરન્તુ તે તેમના ઉપર માત્ર ગજનિમીલિअन (गननिभीसिडा-न्याय प्रभाोनी वृत्ति) धारयु रे हे. आर में द्रव्य ગત તે મધાને નિષેધ કરવા એટલે એકાન્ત માન્યતાને પ્રશ્રય ( આધાર ) દેવા જેવું મને છે, જે અનેકાન્ત માન્યતાની દૃષ્ટિએ સર્વથા નિષિદ્ધ છે. પર્યાંચાર્થિક નયનું જ ખીજું નામ પ્રદેશાતા છે. “ આત્મા અસંખ્યાત પ્રદેશેાવાળા